________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૦]
[દ્રવ્યસંગ્રહ દ્રવ્યઅસંયમ, દ્રવ્યકષાય, દ્રવ્યયોગના સદ્દભાવમાં પણ બંધાતો નથી તેથી રાગાદિ ભાવોને અંતરંગ બંધહેતુપણું હોવાને લીધે ખરેખર તે બંધના હેતુ છે-એમ નક્કી કરવું. અને આ ચાર બંધો રહિત સદા નિરૂપાધિસ્વરૂપ જે આત્મા તે હું છું-એમ સમ્યજ્ઞાનીએ નિરંતર ભાવના કરવી. ૩૩.
ભાવસંવર અને દ્રવ્યસંવરનું લક્ષણ चेदणपरिणामो जो कम्मस्सासवणिरोहणे हेदु। सो भावसंवरो खलु दव्वासवरोहणो अण्णो।।३४।। चेतनपरिणामः यः कर्मणः आस्रवनिरोधने हेतुः। સ: ભાવસંવર: નું દ્રવ્યાખ્રવરોધન: કન્ય:રા રૂ૪ ના
અન્વયાર્થ- (5:) જે (વેતનપરિણામ:) આત્માના પરિણામ (વર્મળ:) કર્મના (શાસ્ત્રવિરોધને) આસવને રોકવામાં (હેતુ:) કારણ છે (સ: ) તે જ (ભાવસંવર:) ભાવસંવર છે અને (દ્રવ્યોwવરોધ:) દ્રવ્યાન્સવનું ન થવું તે (કન્ય:) દ્રવ્યસંવર છે.
(આત્માના જે પરિણામથી કર્મ આવતાં બંધ થાય તેને ભાવસંવર અને દ્રવ્યાસૈવનું ન થવું તેને દ્રવ્યસંવર કહે છે.)
ભાવાર્થ- ૧. સંવરની વ્યાખ્યા - પુણ્ય-પાપરૂપ અશુદ્ધભાવને આત્માના શુદ્ધભાવ દ્વારા રોકવા તે ભાવસંવર છે અને તદનુસાર કર્મોનું
૧. પંચાસ્તિકાય ગા. ૧૪૯ પૃ. ૨૧૮. ૨. નિયમસાર ગા. ૯૮ ટીકા તથા કલશ ૧૩૩, પૃ. ૧૮૯.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com