Book Title: Dravya Sangrah
Author(s): Nemichandra Siddhant Chakravarti
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 212
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૪] [ દ્રવ્યસંગ્રહ ગુતિ- ૩. મન, વચન, કાય. ચારિત્ર:- ૨. બાહ્ય, અંતરંગ. ચારિત્ર:- પ. સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસંપરાય, યથાખ્યાત. છદ્મસ્થ:- ૪. મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય જ્ઞાનના ધારક. જીવ- ૨. સંસારી, મુક્ત. જીવસમાસઃ- ૧૪. એકેન્દ્રિય સૂક્ષ્મ, એકેન્દ્રિય બાદર, બેઇન્દ્રિય, ત્રિન્દ્રિય, ચતુરિન્દ્રિય, સંજ્ઞી પંચેન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિ-એ સાત ભેદોને પર્યાય અને અપર્યાપ્ત લગાડવાથી ચૌદ ભેદ થાય છે. તપ:- ૧૨. બાહ્ય ૬, અભ્યતર ૬. ત્રસ જીવ-૪. દ્વિન્દ્રિય, ત્રિન્દ્રિય, ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિય. દ્રવ્યઃ- ૨. જીવ, અજીવ. દ્રવ્ય ૬. જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ, કાળ. દિશા- ૧૦. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઇશાન, વાયવ્ય, આગ્નેય, નૈઋત્ય, ઊર્ધ્વ, અધઃ. ઘર્મ- ૧૦. ઉત્તમક્ષમા, માર્દવ, આર્જવ, શૌચ, સત્ય, સંયમ, તપ, ત્યાગ, આકિંચન્ય, બ્રહ્મચર્ય. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223