Book Title: Dravya Sangrah
Author(s): Nemichandra Siddhant Chakravarti
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 215
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ભેદ-સંગ્રહ] [ ૨૦૭ વિકલત્રયઃ- ૩. હિન્દ્રિય, ત્રિન્દ્રિય, ચતુરિન્દ્રિય જીવ. સંવરઃ-૨. દ્રવ્ય, ભાવ. સંવર:- ૭. વ્રત, સમિતિ, ગતિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરિષહજય અને ચારિત્ર. સંવર:- ૬૨, ૫, ૫, ૭, ૧૦, ૧૨. પરિષહજય, ચારિત્ર. ૨૨, ૫. સમુદ્યાત- ૭. વેદના, કષાય, વિક્રિયા, મારણાન્તિક, તેજસ, આહાર, કવલ. સમિતિ:- પ. ઇર્યા, ભાષા, એષણા, આદાનનિક્ષેપણ, વ્યુત્સર્ગ. જ્ઞાનોપયોગ-ર જ્ઞાન, અજ્ઞાન. જ્ઞાનોપયોગઃ- ૮. મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય, કેવલ અને કુમતિ, કુશ્રુત, કુઅવધિ (વિભંગ). Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 213 214 215 216 217 218 219 220 221 222 223