Book Title: Dravya Sangrah
Author(s): Nemichandra Siddhant Chakravarti
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 216
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates લઘુ દ્રવ્ય-સંગ્રહ छदव्व पंचअत्थी सत्ता वि तच्चाणि णव पयत्था य । भंगुप्पाय धुवत्ता णिदिट्ठा जेण सो जिणो जयउ ।। १ ।। અર્થ:- જેમણે છ દ્રવ્ય, પાંચ અસ્તિકાય, સાત તત્ત્વ, નવ પદાર્થ તથા ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય, નિર્દેશ ( વર્ણન ) કરેલ છે, તે શ્રી જિનેન્દ્રદેવ જયવંત રહો. ૧. जीवो पुग्गल धम्माऽधम्मागासो तहेव कालो य। दव्वाणि कालरदिया पदेस बाहुल्लदो अत्थिकाया य ।। २ ।। અર્થ:- જીવ, પુદ્દગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ-દ્રવ્ય છે, કાળ સિવાયનાં તે પાંચ દ્રવ્ય, બહુપ્રદેશી હોવાથી અસ્તિકાય છે. ૨. जीवाजीवासवबंध संवरो णिज्जुरा तहा मोक्खो । तच्चाणि सत्त पदे सपुण्ण-पावा पयत्त्था य ।।३।। અર્થ:- જીવ, અજીવ, આસવ, બંધ, સંવ૨, નિર્જરા તથા મોક્ષ- સાત-તત્ત્વ છે, એ (સાત તત્ત્વ) પુણ્ય-પાપ સહિત નવ પદાર્થ છે. ૩ जीवो होइ अमुत्तो सदेहमित्तो सचेयणा कत्ता । भोक्ता स्नो पुण दुविहो सिद्धो संसारिओ णाणा ।। ४ ।। અર્થ:- જીવ, (દ્રવ્ય ) અમૂર્તિક, સ્વદેહ-પ્રમાણ, ચેતના સહિત, કર્તા અને ભોક્તા છે, તે જીવ બે પ્રકારના છે, સિદ્ધ અને સંસારી; Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 214 215 216 217 218 219 220 221 222 223