________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધર્મદ્રવ્યનું લક્ષણ ]
[૫૫
દુઃખનાં ( નિમિત્ત ) કારણ જાણી અક્ષય અનંત સુખાદિકારણ વિશુદ્ધજ્ઞાન-દર્શનોપયોગસ્વભાવ નિજ-૫૨મદ્રવ્યને ધ્યેય બનાવી તેમાં સાધકે અનુષ્ઠન કરવું તે કર્તવ્ય છે. ૧૭.
*
અધર્મદ્રવ્યનું લક્ષણ
ठाणजुदाण अधम्मो पुग्गलजीवाण ठाणसहयारी । छाया जह पहियाणं गच्छंता णेव सो धरई ।। १८ ।।
*
स्थानयुतानां अधर्म्मः पुद्गलजीवानां स्थानसहकारी। छाया यथा पथिकानां गच्छतां नैव सः धरति ।। १८ ।।
અન્વયાર્થ:- (સ્થાનયુતાનાં) સ્થિર થયેલાં (પુનલનીવાનાં) પુદ્દગલ અને જીવ દ્રવ્યોને ( સ્થાનસદારી) રહેવામાં સહકારી ( ધર્મ: ) અધર્મદ્રવ્ય છે (યથા) જેવી રીતે (પથિાનાં) મુસાફરો ને (છાયા) છાયા. પણ (સ:) તે અધર્મદ્રવ્ય (ચ્છિતાં) ચાલવાવાળા જીવ અને પુદ્દગલ દ્રવ્યોને (નૈવ ધતિ) કદાપિ રોકી રાખતું નથી.
ભાવાર્થ:- ૧. ગતિપૂર્વક સ્થિતિઃ- સ્વયં ગતિપૂર્વક સ્થિતિરૂપ પરિણમેલાં જીવ અને પુદ્ગલને સ્થિર રહેવામાં જે નિમિત્ત હોય તેને અધર્માસ્તિકાય દ્રવ્ય કહે છે. જેમ મુસાફરને સ્થિર રહેવામાં વૃક્ષની છાયા. સદાય સ્થિર રહેનારાં ધર્માસ્તિકાય, આકાશ અને કાળ દ્રવ્યો કે જે અનાદિથી સ્થિર જ છે તેમની સ્થિતિમાં અધર્મદ્રવ્યનું નિમિત્તપણું નથી.
શ્રી પ્રવચનસાર ગા. ૧૩૩-૧૩૪ શ્રી જયસેનજી ટીકા રૃ. ૧૮૯-૯૦
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com