________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૮ ]
[દ્રવ્ય-સંગ્રહ
सन्ति यतः तेन पते अस्ति इति भणन्ति जिनवरा: यस्मात् । कायाः इव बहुदेशा: तस्मात् कायात्व अस्तिकायाः च ।। २४।।
અન્વયાર્થ:- ( યત: ) જેથી કરીને (પત્ત) પાંચ અસ્તિકાય (સન્તિ) છે (તેન) તે કારણથી (બિનવા:) જિનેન્દ્રભગવાન ( અસ્તિ ) ‘ અસ્તિ ' (કૃતિ) એમ (મત્તિ) કહે છે. (યસ્માત્) જેથી કરીને ( ગયા: ફવ) કાયાની માફક (લઘુવેશા: ) ઘણા પ્રદેશવાળા છે (તસ્માત્) તે કારણથી ( ગયા: ) ‘ કાયા ' કહેવાય છે ( 7) અને ભેગા મળીને (અસ્તિળાયા: ૪) અસ્તિકાય પણ કહેવાય છે.
,
ભાવાર્થ:- જીવ પુદ્દગલ, ધર્મ, અધર્મ અને આકાશ એ પાંચ દ્રવ્યો છે તેને ‘અસ્તિ ’કહેવામાં આવ્યા છે અને કાયાની માફક બહુપ્રદેશી છે માટે તેને ‘કાય’ કહે છે. આ કારણથી આ પાંચ દ્રવ્યો ‘ અસ્તિકાય ’ છે. કાલાણુ એક એક પ્રદેશવાળો હોય છે; તેથી તેને કાયસંજ્ઞા નથી. તેની અંદર અસ્તિપણું છે, કાયપણું નથી, એ કારણથી તેને અસ્તિકાયમાં ગણેલ નથી. ૨૪.
દ્રવ્યોની પ્રદેશસંખ્યા
होंति असंख्या जीवे धम्माधम्मे अनंत आयासे । मुत्ते तिविह पदेसा कालस्सेगो ण तेण सो काओ ।। २५ ।। भवन्ति असंख्या: जीवे धर्म्माधर्म्मयो: अनन्ताः आकाशे । मूर्त्ते त्रिविधाः प्रदेशाः कालस्य एक: न तेन सः कायः ।। २५ ।।
અન્વયાર્થ:- ( નીવે) એક જીવમાં (ધર્માધર્મયો:) ધર્મ અને અધર્મ દ્રવ્યોમાં ( અસંધ્યા:) અસંખ્યાત, (આપશે) આકાશ દ્રવ્યમાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com