________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૪]
[દ્રવ્ય-સંગ્રહ ઉપાદાનકારણથી સુખપ્રાપ્તિ થાય છે અને કાળથી નહિ એમ સમજવું: કાળ તો ય છે. (-કાળલબ્ધિ હેય છે.)
૪. ઉપાદાન કાર્યરૂપે પરિણમે તો કાળ નિમિત્ત કહેવાય, જો ન પરિણમે તો ન કહેવાયઃ- (૧) સમસ્ત વિકલ્પરહિત વીતરાગચારિત્ર તે ન ત્રણે કાળે મુક્તિકારણ છે. તેના અભાવે કાળ મુક્તિનું સહકારી કારણ પણ થતું નથી, તેથી તે હેય છે.
(૨) તેથી એમ સમજવું કે નિમિત્તકારણ હેય છે અને જ્યાં ઉપાદાનકારણ હોય ત્યાં જ નિમિત્તકારણનો ઉપચાર ઉચિત પરપદાર્થ ઉપર આવી શકે, તે વિના કદી પણ નહિ. તેથી જે જીવે પોતાના આત્માની સન્મુખ થઈ, ધર્મપરિણતિ પ્રગટ કરી હોય તેને જ કાળલબ્ધિનું યથાર્થ
૧. બૃ. દ્રવ્યસંગ્રહ ગા. ૨૧, પૃ. ૫૫. ઉપર પ્રમાણે કથન બીજા શાસ્ત્રોમાં પણ આવે છે.
જેમકે-શ્રી રામચંદ્ર શાસ્ત્રમાળા પંચાસ્તિકાય પૃ. ૪૨, ૧૬૦, ૨૧૭, (પોતાનું ઉપાદાનકારણ ઉપાદેય છે અને કાળ (લબ્ધિ) હેય છે. મોક્ષપાહુડ ગા. ૨૪માં કાળાદિલબ્ધિ” ભગવાન શ્રીકુંદકુંદાચાર્ય તથા સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષામાં ગા. ૧૮૮, ૨૧૯, ૨૪૪, ૩ર૧થી ૩ર૩-૪૧૮માં વાપરેલ છે. ત્યાં પણ ઉપર પ્રમાણે જ અર્થ
કરવો. ૨. બુ. દ્રવ્યસંગ્રહ ગા. ૨૨ પૃ. ૫૯ વીતરાગચારિત્ર સાથે અવિનાભાવપણે નિશ્ચયસમ્યકત્ત્વ હોય છે. મોક્ષપ્રાભૂતની ગા. ૮૮માં કહ્યું છે કે “બહુ કથન કરવું? જે શ્રેષ્ઠ પુરુષ ભૂતકાળમાં સિદ્ધ થયા, વર્તમાનમાં થાય છે. ભવિષ્યમાં થશે તે સમ્યકત્ત્વનું માહાભ્ય છે.”
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com