Book Title: Conferenceno Bhomiyo Author(s): Purushottamdas Gigabhai Shah Publisher: Purushottamdas Gigabhai Shah View full book textPage 8
________________ ૨ છાપરીઆળી પાંજરા પિળ માટે પ્રથમ ઘર દીઠ રૂા. ૧ થી ૫ સુધી લેવા રીવાજ કરેલ હતું તે ઠરાવને આ સભા મંજુર રાખે છે. ૩ શ્રીસિદ્ધાચળજીના રખેપાને માટે કરવા પડતા ખર્ચને પહોંચી વળવાનું શરૂ કરેલી રખોપાટીપ ઉત્સાહ પૂર્વક ભરાવી જોઈએ છે. ૪ મુર્શિદાબાદ નિવાસી બાબુ લફિમપતિસિંહજી તથા બાબુ ધનપતિસિંહજી પાસે જે સિદ્ધાચળજીના રૂપિયા બાકી છે તે વસુલ કરી લેવા. ૫ પાલીતાણાની ધર્મશાળાવાળા યાત્રાળુઓ પાસેથી અમુક રકમ લઈ ઉતરવા દે છે તે રીવાજ બંધ કરાવવું જોઈએ. ૬ આપણા જીર્ણ મંદીરેને ઉદ્ધાર કરાવવા જરૂર છે. ૭ તિથિના વહીવટ રીતસર અને સારા ધોરણે ચાલે તે માટે કંઇ પણ બોબસ્ત થ જોઈએ. ૮ ગુરૂ હેમચંદ્રજી ખરતરગચ્છવાળા તેમાં ગડબડ મચાવી રહ્યા છે તેને બંદોબસ્ત થવા જરૂર છે. ( ૯ પાલીતાણાના બારોટ લોકે જે આસાતના અને અડચણ કરે છે તે માટે કંઈ ગોઠવણ થવાની આવશ્યક્તા છે. ૧૦ જ્ઞાન ભંડારે નવા કરવા તથા જીર્ણ પુસ્તકોદ્ધાર કરવાની જરૂર સ્વીકારવામાં આવે છે. ૧૧ બીજી જઈને કોંગ્રેસ મુંબઈમાં ભરવી. આ પ્રમાણે તેમાં ઠરાવ પસાર કરી કાર્યની શરૂઆત કરવામાં આવી. ઉપર જોઈ ગયા તેમ પ્રથમ કેંગ્રેસના નામે ભરાએલ પરીષદના ઠરાવે તરફ દષ્ટિ કરતાં સહજ સમજી શકાય છે કે તે ખરૂં કહીએ તે પાલીતાણાના વહીવટની વ્યવસ્થા અને સુધારા પર વિચાર કરવાને મળેલી એક કમિટિ અથવા તે આણંદજી કલ્યાણજીનું ખરૂં તત્વ પિતાના હસ્તકના ખાતાને વિચાર કરવાને મળેલું હતું. ગમે તેમ પણ તેમણે એકજ ખાતાના સંબંધમાં કરીને જે ખરડે ઘડી કાઢયે હતું તે બહુ વખાણવા જોગ છે તેમ કહેવામાં બીલકુલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66