________________
બાબત-
આ
મરણ પાછીપ) અને
(૨૨) -હાનીકારક રીવાજો દૂર કરવા તથા ભાતુ ભાવ વધારવા બાબત–આધુનિક પ્રચલિત રીવાજે પૈકી (૧) મરણ પાછળ રડવું કૂટવું (૨) મરણ પાછળ જમણવાર (૩) બીજા ખાટાં ફરજીઆત ખર્ચે (૪) કન્યાવિક્રય (૫) અન્ય શાસ્ત્ર પ્રમાણે વ્યવહારીક ક્રિયા કરવામાં આવે છે તે (૬) બાળલગ્ન અને વૃદ્ધવિવાહ (૭) તથા આપણી કોમને અવનતીને રસ્તે લઈ જનારા તેવા બીજા હાનીકારક રીવાજે, જે જે દેશોમાં ચાલતા હોય ત્યાં ત્યાં તેમને બનતા પ્રયાસે સત્વર બંધ કરવા, તથા આપણા સ્વધર્મ બધુઓમાં વારંવાર થતે કુસંપ અટકાવી ઐકય તથા વિશેષ ભ્રાતુ ભાવ થાય તેવા સંગીન ઊપાયે જવાને માટે આ કોન્ફરન્સ દરેક બધુઓનું આ પ્રસંગે વિશેષ ધ્યાન ખેંચે છે. ૭–ણું જઈને મંદિરોધ્ધાર–શ્રી સંપ્રિતિ મહારાજાએ કુમારપાળ આદિ પ્રતિષ્ઠીત રાજાઓએ તથા તે પહેલાં થએલા રાજાએ. બહાડશા, વિમળશા, વસ્તુપાળ, તેજપાળ, વગેરે મંત્રીઓએ, ધનાશા, જાવડશા, વગેરે શેઠ શાહુકારેએ શ્રીજઈન ધર્મ યેતિના ચિરકાળ પ્રકાશને માટે અઢળક દેલતના વ્યયે આ પંચમ કાળમાં આધારભુત એવાં ભવ્ય મંદિર, તિર્થે તથા શીલા લેખે અખિલ ભારત વર્ષમાં જગે જગે કરાવેલાં છે. જેને આજે ઘણે લાંબે વખત થઈ જવાથી તેમને સત્વર છદ્ધાર કરવા માટે, ૧ જીર્ણ થઈ ગએલાં મંદિરે, તિથી અને પુરાતન લેખોનું લીસ્ટ કરવા ૨ તથા જુદા જુદા વિભાગોમાં સારાપાયા ઉપર છદ્વાર
ખાતાં ઉઘાડવાની આ કેન્ફરન્સ ઘણી જ અગત્યતા વિચારે છે. ધાર્મિક ખાતાં તથા શુભ ખાતાંના હિસાબો રાખવા
સબ --
૧ આપણા જઈને ધર્મનાં સાર્વજનિક ખાતાઓ, જેવાં કે દવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com