________________
(૪૮)
અને પુરાં પાડીને પણ દરેક જૈન બાળકો અને બાળાઓની. અને કુળતા સાચવવા માટે ગ્ય સગવડ ઉભી કરવામાં આવે તે તે ઓછું ખુશી થવા જેવું નથી. કેમકે તેટલાથી થોડા વખત પછી દરેક જઈને કુટુંબ કેળવાએલ ઉત્પન્ન થઈ શકવાથી ધર્મ શ્રધા અને વ્યવહાર સુધારામાં આગળ વધવું એટલું તે સરલ અને અનુકુળ થઈ પડરો કે જેથી ભવિષ્યમાં બીજા કઈ પણ ખાતા માટે ખર્ચ પણે એ છે થવા સાથે કાર્યવાહકેને માટે સ્વાયકે અને આ રીતે ધારકેનું પ્રમાણ વધવાથી બહુ ઠીક થઈ પડશે.
આ સિવાય મુંબઈ. પુના જેવા ઉચ્ચ કેળવણીના સ્થાને માટે જેન બેડગે ઉઘાડવા તથા કેલરશિપ અને ફી બેડરની સગ વડ કરવા તથા ફેલેશીપ અને લેકચર શીપ સ્થાપવાની જરૂરીઆ ત સ્વિકારવામાં બહુ ડહાપણ વિચારવામાં આવેલ છે. સ્કોલરશીપ વગેરે બીને સગવડવાળાને મ્હાય તરીકે જરૂરનાં છે, એટલું જ નહિ પરંતુ ધનવાન અને ગરીબ દરેક વચ્ચે સ્પર્ધાનું એક હથીઆર છે.' રિકોલરશીપ તેમજ ઈનામી સ્પધાથી અભ્યાસીઓને આગળ વધવા માં બેવડી ઉલટ આવે છે. તથા ન ધારેલ કાર્ય સાધ્ય કરી શકે છે. તેમજ રહેવા આવકના સાધન સMવની ગેરહાજરીના કારણે આગળ આવનારાને માટે તેમજ આપણા અજ્ઞાત સંસારની રૂઢી રસ મમાંથી બાળકો પિતાને માટે ઉપરની સગવડ છતાં એકાંત અભ્યાસ ગ્રહ નડિ મેળવી શકવાથી વખતે વખત ફેલાડી વખત અને પિસે બરબાદ કરે છે તેમને માટે બેડગે આશીર્વાદ સમાન છે. તેમ આપણે સે આટલા અનુભવ પછી જઈ શક્યા છીએ અને તેથી ઈ ચ્છીશું કે ઉપરોકત ઠરાવ તરફ જૈન પ્રજા પ્રથમ તકે લક્ષ આપી તેવીજ બડગે ઉભી કરવાની જરૂર વિચારશે.
છેલ્વે અંગ કસરતના સાધનોની જરૂરીઆતને પણ વિસરી જવામાં આવેલ નથી તે વિચાર હદની પરિસીમા દર્શાવે છે. હાલ બચપણથીજ પિઝીશનને સ્વાલ બાળકોના મગજમાં ઘુસી જવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com