________________
લાયક જોઈએ કે તે ફરજ સમજવા પછી ડેલીગેટ ચુંટાતા હતા તે પસાર કરેલ પાંચ વમ, અફઘાર રીતે જે "ળ વધી શક્ય હતે. પરંતુ ખેદની વાત છે કે ડેલીગેટનો ખરો આ લેકે સમજતા નથી. ડેલીગેટની ફરજ અને જેમનું ડેલીગેટ થનારને જ નહિ પરંતુ ચુંટનારને પણ કેટલેક અંશે ઓછું જ્ઞાન જેવાય છે અને તેથી કેટલીક વખત કોન્ફરન્સએ મેળાનું બીજું રૂપ થઈ પડે છે. આ સઘળી અણસમજ દુરથવા ડેલીગેટની કંઈક હદ બાંધવા જરૂર લાબા વખતથી જોવાતી આવે છે અને અંતે તેની જરૂરીઆત ભાવનગર સ્વીકારવાનું ડહાપણ વિચાર્યું છે કે જેને અંગે તે નીચે પ્રણાણે ઠરાવ પસાર કરવા ધારે છે.
ડેલીગેટનું પ્રમાણે ડેલીગેટોની સંખ્યા ચેકસ હદમાં લાવવા માટે દરેક સે ઘરે પાંચ ડેલીગેટ આવી શકે તેવી વ્યવસ્થા કરવી તેમાં પાંચથી ઓછા બરવાળા ગામમાંથી પણ બે ડેલીગેટ મોકલી શકાય તેવી સત્તા આપવી. અને સભાઓ વગેરે સેંકડે દશ ચુંટી શકે તેમ ફરાવવું.
૨ મુખ્ય મુખ્ય સંસ્થાઓને મેમ્બરોની સંખ્યા અને સંસ્થાની મહત્વતાના પ્રમાણમાં અમુક ડેલીગેટે ચુંટી નેકલવાની સત્તા આપવી. ડેલીગેટની ઉમર અઢાર વર્ષથી નાની ન જોઈએ અને ઠરાવેલ સંખ્યા કરતાં વધારે ડેલીગેટે મેકલવ ની કેપણ ગામ કે સંસ્થાને જરૂર જણાય તે તેણે તે વાતની રીસેપ્શન કમિટિની મંજુરી મેળવવી.
૪ ગ્રેજ્યુએટે, સંભવીત રહસ્થ, અન્ય વિદ્વાને અને જઇન એપાનીયા અને ન્યૂસપેપરના અધિપત વગેરેને ડેલીગેટ તરીકે આવવાને હકક આપે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com