Book Title: Conferenceno Bhomiyo
Author(s): Purushottamdas Gigabhai Shah
Publisher: Purushottamdas Gigabhai Shah

View full book text
Previous | Next

Page 63
________________ અને ફરજીઆત ખેટાં ખર્ચ તેમજ મીથ્યાત્વ પર્વ સેવનથી બચવા જરૂર છે. ઉપરના કુરીવાજો પછી કન્યા વિક્રય, બાળ લગ્ન અને વૃદ્ધ વિવાહ દૂર કરવા અથવા યોગ્ય અંકુશ મુકવા માટે વિચાર ચલા વવા અત્રેની રીસેપ્શન કમિટિ (કેપેન્ડન્સ કમિટિ ) એ હિ લચાલ કરી કતી. પરંતુ તેના ફળરૂપ કરી લાભ થએલ જેવાઈ છે કતિ નથી. તે તેને માટે કંઈક આવકાર દાયક યત્ન શરૂ રહેશે. તેમ ઇચ્છીશું. તિર્થ રક્ષણ રજુ થનાર ફરામાં આ ઉપરાંત સમેત શિખરની ૫ વિત્રતા જાળવવાના સ્વાલને પણ સમાસ થાય છે. આપણું તિ ના રક્ષણ માટે વગવાળી કમિટિની ગેરહાજરીમાં આપણા આ મુ કિમતીહકકો અને જાહેરજલાલીમાં ન્યૂનતા જોતાં આવ્યા છીએ અને તેને અંગે આપણી પાસે સમેત શિખરને જ નહિ પરંતુ તે ઉપરાંત શ્રી આબુઝ, ગિરનારજી અને સિદ્ધક્ષેત્રના સ્ત્રા લે પણ તૈયાર ઊભા છે અને તેટલા માટે આવી તિર્થ સંબધની ફરીયા છે માટે દલધીરીના ઠરાજ પસાર કરી કૃત કૃત્ય ન થતાં તેવી વગવાળી કમિટિથી તિર્થ રક્ષણ માટે કાળજી પાળે બંદોબસ્ત કરવાને કોન્ફરન્સે વિચારવું જોઈએ છે. સ્વદેશી ઉદ્યોગ અને બેંક. તેના પછીને ઠરાવ દેશી ઉદ્યોગને ઉત્તેજન આપવા સંબંધે અને તે પછી થી જૈન બેંકની જરૂરીઆત સંબંધે છે. આ બંને ઠરાવ અકેકથી વધારે અગત્યના છે તેમાં કેઈથી ના પાડી શકાશે નહિ. કેમકે સ્વદેશી ઉપગની વૃદ્ધિ ઉપર બે કની ફતેહને આધાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66