Book Title: Conferenceno Bhomiyo
Author(s): Purushottamdas Gigabhai Shah
Publisher: Purushottamdas Gigabhai Shah

View full book text
Previous | Next

Page 56
________________ પાપ. અને તેથી આપણી શી શરિર પદની રમત ગમતમાં તેડાવામાં પણ તે શરમ સમજે છે. અને તેડાવા ધારે છે તે અનું કળ વખતના અથવા રસ્થાન અને સાધનના અભાવે તેમજ બાળપ થી પડતી પાપીના અસાધારણ ભારનું વહન ન થઈ શકવાથી અગ કસરતની ગેરહાજરીમાં શરીર કૃષ અને નિ:સત્વ થવા પામે છે તેને માટે અંગ કસરતના સાધનાની અનુકુળતા આશિર્વાદ સનમાને થઇ પડે તે સ્વાભાવિક છે. ધાર્મિક કેળવણી. પાર્મિક અભ્યાસ બાળકને સુલભ થાય તેટલા માટે કમવાર વાંચન માળા તૈયાર કરાવવાની અને તે વાંચન માળા જેન બોડ. ગેમાં તેમજ જેન શાળાઓમાં ચલાવવાની ગોઠવણ કરવાની ધાર્મિક કેળવણીના ફેલાવા માટે પ્રથમ જરૂરીઆત દર્શાવવામાં આવી છે. અને એ પણ સમજાય ચુકયું છે કે ધાઅિંક જ્ઞાનના સંસાર વિના બાળવય પસાર થવા દેવી તે ભવિષ્યને માટે બાળકને કી સ્થિતિમાં અને ભ્રમિત વિચારોમાં ખેંચી જવાની અણી ઉપર હાવી મુકે છે. પરંતુ અજાયબ જેવું એ છે કે કેનફરંસના જન્મની સાથેજ વાંચન માળાની જરૂરીઆતને ઠરાવ પસાર કરવા છતાં અત્યાર સુધી તેના માટે કશી તૈયારી કરવામાં આવી નથી. આપણે પસાર કરવાના ઠ નામદાર સરકાર પાસે કોંગ્રેસની પેઠે દાદ માગવાના નથી. ૫ રંતુ જાતે અમલમાં મુકવાના છે. અને તેમાં પણ વાંચન માળા તૈયારકર ૧ના ઠરાવને અમલ તે આખી જેન કમ મળીને નહિ પણ અમુક વિદ્વાન વ્યકિતઓનાં મંડળ પાસે તૈયાર કરાવવા સંબંધે છે. છ તાં અદ્યાપી તે માટે કશી તૈયારી કેમ થવા પામી નથી તે સમજી શકાતું નથી, અરબત એ વાત ખરી માનીએ કે એક ધેર સત્તા વાર નકકી કરવ. પુ તે માટે પુષ્કળ ચર્ચ, સૂચના અને ખેડ ખાપણ બહાર આવે તે તેનું છેલ્લું રવરૂપ બહુ સંતોષ કારક થઈ શકે. અને તે પ્રમાણે ગુજરાતી ભાષાની છેલ્લી સદીમાં થએલીસારા પ્રમાણમાં ખીલવણી પણ નવા રણ પ્રમાણે તયાર થતી વન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66