Book Title: Conferenceno Bhomiyo
Author(s): Purushottamdas Gigabhai Shah
Publisher: Purushottamdas Gigabhai Shah

View full book text
Previous | Next

Page 33
________________ ઊગમાં પ્રેરવા કરેલી ચેજનામાં ચાલુ તાત્કાલીક પદાએશના ધંધા કપિઝીટર, ફેટાઈપરાઈટર, બુક કીપીંગ, શોર્ટ હેન્ડરાઈ ટીંગ, ઘડીયાળી, ગીટ, રબરસ્ટેપ વગેરે વગેરે કામમાં જોડવાની સર તે ઉમેદવારોની તપાસ કરી સતેષ પકડવામાં આવ્યું હતું જ્યારે મુંબઈમાં લાલબાગ જઈન બેડીંગ ઊઘાડવામાં કાર્યની પુર્ણાહુતી થઈ હતી અને આ રીતે એકંદર રૂા. ૭૨૦-૯–૦ પુસ્તકેદ્વારામાં રૂા. ૪૦૭૦-૯-૦ મંદિરદ્વારમાં ૧૦૮૧–૯–૦ નિરાશ્રીત ખાતે રૂા. ૨૩૮૪–૧૧-૬ જીવદયા ખાતે રૂા. ૪૬૧૦-૧૫–૦ કેળવણમાં અને રૂ. ૩ર૭૩-૧૭ કોન્ફરન્સ નીભાવફંડમાંથી ખર્ચ કરવામાં આવ્યા અને આરીતે કેનફરન્સ ઓફિસ પાસેના ફંડમાંથી વ્યાજની આવક જમા કરવા પછી ખર્ચ જતાં રૂા. ૮૮૯લ્પ-૧૦-દબાકી પ્રાંત રહ્યા હતા. ત્રીજી કોન્ફરન્સની તૈયારી અને કામકાજ. આપણે ઉપર જોઈ ગયા તેમ ત્રીજી કોન્ફરન્સ વડોદ્રા ખાતે ભરાવવાનું બીડું ઝડપ્યું હતું તે વડોદ્રાએ પોતાના ગામ ઉપરાંત છાણ, પાદ્રા દરાપુરા વગેરે સ્થળના શ્રી સંઘને પેટામાં લઈ શરૂ કર્યું હતું. અને તેમાં તેમણે મુંબઈ ઊપરાંત જૈન સાહિત્યનું લાક્ષણીક પ્રદર્શન ભરવાના કાર્યને ઉમેરો કરવા ને ઠરાવ કરી તેમાં ફતેહ મેળ વી હતી. કેન્ફરન્સના કાર્યમાં સરલતા દર્શાવવા માટે અને દરેક રીતે તેને ફતેહમદ ઉતારવામાં આપણા મુનિગણુની હાજરી શરૂઆતથી જ બહુ ઉપયોગી થઈ પડી છે. તેમ સર્વકઈ કબુલ કરશે. કેમકે મું બઈ ખાતે આવી ફતેહ સુનિ મહારાજ મેહનલાલજી મહારાજને આભારી છે ત્યારે વડતા ખાતે શરૂઆતથી બીરાજતા આચાર્ય મુનિ મહારાજ શ્રી કમલવિયસુરીની હાજરી કિમતી થઈ પડી હતી. બદ્રાની કેન્ફરન્સની ફતેહમાં એક બીજો અણમૂલી, લાભ એ હતું કે વડાદ્રાના નામદાર મહારાજા શ્રીમંત સરકાર ગાયકવાડ તરફથી આપણને દરેક પ્રકારની મદદ અને કોન્ફરન્સ પ્રસંગે હાજરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66