Book Title: Conferenceno Bhomiyo
Author(s): Purushottamdas Gigabhai Shah
Publisher: Purushottamdas Gigabhai Shah

View full book text
Previous | Next

Page 40
________________ ( ૩ ). અને જાતના નાગર છતાં વિચારમાં જઈન, જુનાગઢવાળા ભી લાભ શકર લક્ષ્મિશંકરે જીવદયા માટે ક્યા ધરણે કામ લેવું તે સમજાવતાં હાલમાં થતી ધર્મને નામે, ખેરાક માટે, શિકારના શેખની તૃપ્તિ અર્થે, ફેશન સારૂ અને સાયન્સ નિમિતે જીવહિંસાના વાતા ભેદ સમજાવી અટકાવવાના ઉપાય સુચવ્યા હતા. ' શ્રીમંત યુવરાજ ફતેહસિંગરા ખાસ સૂચના કરી કે “ દરેક કોન્ફરન્સ કંઈ કંઈ મુશ્કેલી દુર કર્યાની અને ભવિષ્યના સુધારા વધારાના રસ્તા કર્યાની પિતાને દફતરે નેંધ લીધાનું પણ જોઈ શકીશું.” છેલે કેન્ફરન્સના જનરલ સેક્રેટરીઓ તરફને અનુભવ શેઠ લાલભાઈ દલપતભાઈએ રજુ કરતાં ચાલતા બંધારણમાં સુધારા વધારાની ભવિષ્ય માટે જરૂર સ્વીકારી. કમ નવું અને ઘણું હેવા સબબ દરેક જઈનભાઈઓને બનતી મદદ કરવા ભલામણ કરી. સુકૃત ભંડારની યેાજના અમલમાં લાવવાના લાભ સમજાવ્યા હતા. કેનફરન્સના મેટા ખર્ચ માટે બોલતાં જણાવ્યું કે કોન્ફરન્સને આપણે કાયમી કરવી છે. તે પરણને જેમ બેચાર દિવસ માટે રોકવા મીઠાં જોજન પીરસાય છે તેમ ન કરતાં તેને ઘરના માણસ પેઠે નિત્યના ખેરાકથી કાયમી કરવી જોઈએ. વળી કેન્ફરન્સને પૈસાની મદદ મળશે પરંતુ જે સંપ નહિ હોય તે આપણે કેન્ફરન્સને નિભાવી શકવાના નથી. કારણ પૈસાની મદદ કરતાં પણ વધુ જરૂર કંપની છે. તે ખાતર આપણે દરેકે ઝીણી ઝીણી બાબતોનો મત ભેદ દૂર કરી એક જ મુદા ઉપર આવવું જોઇએ. ડેલીગેટે બે હજાર ભેગા થઈ હકીકત સાંભળી જાય છે તેની અસર કમનીમાં કમતી પાંચ હજાર માણસો ઉપર થયા વગર રહેતી નથી એ અસર કાંઈ નાની સુની નથી. ડેલીગેટેના પ્રમાણની હદથી હું વિરૂદ્ધછું. હું ઇચ્છું છું કે હું એવું કેન્ફરન્સ જેવા ભાગ્યશાળી થાઉં કે તેમાં કમીમાં કમી દશ હજાર જઈનભાઈએ ભેગા થયા હેય. પણ તે સાથે આવું ખર્ચ કમી થાય તે હું ઈચ્છું છું. કે જેથી કેન્ફરન્સ આપણને બેજા રૂપ થઈ ન પડે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66