Book Title: Conferenceno Bhomiyo
Author(s): Purushottamdas Gigabhai Shah
Publisher: Purushottamdas Gigabhai Shah

View full book text
Previous | Next

Page 49
________________ . ઠરાવ-પહેલો-કેળવણ–સ જાતિની સંપુર્ણ ઉન્નતિ અર્થે આપણું બાળાઓને ધાર્મિક, નૈતિક, માનસિક, અને શારિરીક કેળ વનું ઉત્તમ પ્રકારની મળે તથા મોટી વયની સ્ત્રીઓને યોગ્ય ઔધોગિક અને ધાર્મિક શિક્ષણ અપાય તેવી સંસ્થાઓ સ્થાપવાની આ મહિલા પરિષદ આશ્યક્તા સ્વીકારે છે. ઠરાવ બીજે-સ્ત્રીનાં કર્તવ્ય-પતિ, વડીલે, બાળકો, સ્નેહી સંબંધીઓ, અને દાસજન પ્રતિ પિતાનાં કર્તવ્ય ફરજે સ્ત્રી સમજતી થાય એવા પ્રકારને ઉત્તમબોધ અપાય તેવી ગોઠવણ કરવાની આવયક્તા આ પરિષદ સ્વીકારે છે. ઠરાવ ત્રીજો હાનીકારક રીવાજ-બાળલગ્ન, રડવું ફૂટવું વગેરે હાનીકારક રીવાજેથી આપણી સાંસારિક સ્થિતિ ઘણી શોચનીયા થઈ છે તે રીવાજની અગ્યતા દર્શાવી તેને ઝડમૂળથી દૂર કરવાને આ પરિષદ આગ્રહ કરે છે. છેલ્લે છઠ્ઠી કોન્ફરંસ તથા ત્રીજી મહિલા પરિષ ભાવનગર લાવવાના નિમંત્રણને સ્વીકાર કરી સૌ વિસરજન થયા હતા. કે જે પછીના ગયા પસાર થએલા વર્ષમાં મારવાડામાં ગોલવાડ પ્રાંતિક કેન્ફરસ ભરવામાં આવી હતી. અને છઠ્ઠી કેન્ફરન્સ માટે ભાવનગર તરફ લક દષ્ટિ ખેંચાઈ રહી હતી. - ' ઉના : " ઇ ' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66