Book Title: Conferenceno Bhomiyo
Author(s): Purushottamdas Gigabhai Shah
Publisher: Purushottamdas Gigabhai Shah

View full book text
Previous | Next

Page 47
________________ ( ૩૮ ) અને હિસાબ તપાસવા માટે એક માણસ એકલી શરૂઆત કરવામાં આવી હતી. | કોન્ફરન્સ ઓફિસના હસ્તકનાં દરેક ફંડમાંથી જનરલ સેક્રેટરીઓએ જરૂર જેગું ખર્ચ કર્યું હતું જે જતાં વર્ષ આખરે નીચે પ્રમાણે દરેકમાં પ્રાંત રહી હતી. કેન્ફરન્સ નીભાવ ફંડ રૂા. ૮૮૬૫ જીર્ણ પુસ્તક દ્વાર ખાતે રૂા. ૧૭૨૭જીર્ણમંદિરે દ્વાર ખાતે રૂા. ૨૯૩ શ્રી નિરાશ્રીત ફંડખાતે રૂા. ૧૫૮૯૭ શ્રીજીવ દયા ખાતે રૂા. ૧૧૪૦૧ શ્રી કેળવણીખાતામાં રૂા. ૪૬૧૬ શ્રી ધામક હિસાબ તપાસણી ખાતે રૂા. ૨૧૩ શ્રી સુકૃત ભંડારબતે રૂા. ૧૪૬૩. પાંચમી કેન્ફરન્સ અમદાવાદમાં ગુજરાતની પ્રાચિન રાજધાની પાટણમાંથી કેન્સરને નવી રાજધાની અમદાવાદમાં ગમન કર્યું અને તેથી પ્રથમ આવકાર દેનારી કમિટિના પ્રમુખ તરીકે નગરશેઠ ચીમનભાઈ લાલભાઈને નીમી કાર્ય આગળ વધારતાં પાંચમી કેન્ફરન્સ માટે તા. ૧૬ મી ફેબ્રુઆરી સન. ૧૯૦૭, ૧૯૬૩ના ફાગણ સુદી. દિવસ નકી કરી પ્રમુખ તરીકે રાયબહાદુર બાબુ સિતાપચંદજી નહારને પસંદ કરવામાં આવ્યા. રાય બહાદુર સિતાપચંદજીનહાર, તેઓ જાતે ઓશવાળ અને મુળ ક્ષત્રિય વંશના છે. કે જે વંશ સ્થાપનાર મુળ પરમાર હતા. અને ત્યારથી જ ઉતરોતર દરેક વંશજો ધર્મકાર્ય તથા સખાવતમાં મુળથી જ આગળ પડતે ભાલ લેતા આવ્યા છે. બાબુ સિતાપચંદજીને જન્મ સન. ૧૯૪૭માં થયે અને તેમના માતુશ્રી કેળવાએલ હેવાથી બચપણથીજ તેણે પિતાના પુત્રને વિદ્યા દેવીના આશ્રીત કર્યા. અને તેથી ઉરદુ હિંદી અને બંગાળી ભાષાનો અભ્યાસ કરી વેપાર વ્યવહારમાં જોડાયા. શરૂઆતથી તેમનું દિલ બહુ ઉદાર હતું અને તેથી પિતાનું જલદી ન પતી શકે તેવું લેણું માફ કરવા ઉપરાંત. ૧૮૭૩-૭૪ના બંગાળાના દુષ્કાળ વખતે સારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66