Book Title: Conferenceno Bhomiyo
Author(s): Purushottamdas Gigabhai Shah
Publisher: Purushottamdas Gigabhai Shah

View full book text
Previous | Next

Page 45
________________ ( ૩ ) મુળ સ્થિતિ નરમ છતાં હિંમત અને દઢતાથી સંવત. ૧૮૫૭માં રૂ. ૨૪માં નેકર રહી તે પછી બુદ્ધિબળે અને અમદાવાદના શેઠની પ્રીતિથી વેપારમાં આગળ વધ્યા અને તે રીતે દીર્ઘદષપણથી અત્યારે લક્ષાધીપતી થવા ભાગ્યશાળી થયા છે કે જે પેદાશ મુખ્યત્વે શેર અને મીલના વેપારને આભારી છે. આ પ્રમાણે તેઓ આગળ વધવા પામ્યા તે સાથે તેમની ઉદારતા વખાણવા લાયક છે. શા. વીરચંદ રાઘવજીને અમેરીકા મોકલવામાં અને કેળવણીના કામમાં સારી સખાવત કરી છે. તેમના વિચારે તેમના સદગુણની અછી છાપ રજુ કરે છે. તેમનું ભાષણ ઘણું મહવતાવાળું હતું અને દરેક વિષય ઉપર બહુ સારા વિચારે રજુ ર્યા હતા. છેવટ પંચાયતથી કજીઆ પતાવવાના ધરણની શરૂઆત કરવા ભલામણ કરી જણાવ્યું કે અગાઉના વખતની આપણું શકિતઆપણું ગારવ, આપણું જાહેરજલાલી ઐક્ય અને ધર્મની શ્રેષ્ઠતા વિષેખ્યાલ કરે. આપણે ધર્મ તેને તેજ છે, સિદ્ધાંતે તેનાં તેજ છે, ફક્ત આપણે આપણું કર્તવ્ય ભુલ્યા છીએ. અને તેનું આ પરિ ણામ છે. પરંતુ હવે જયારે તે પરિણામના કારણે અને ઉપાય આપણને સૂચવવામાં આવ્યા છે. માટે બધાએ એકજ દઢતા અને નિયમથી પ્રયાસ કરીને પુરૂષાર્થ કરે. ચેથી કેન્ફરન્સમાં થએલા ઠરાવે તરફ દષ્ટિ કરી શું ત્યારે અંદર અંદરના કજીયા પતાવવા માટે લવાદથી કામ લેવા, જઈન લગ્ન વિધિ શરૂ કરવા, અને યુનિવર્સીટીમાં જઈને સાહિત્ય દાખલ કરવાના ઠરાવ નવા હતા. આ કોન્ફરન્સ વખતે મુનિગણમા મહારાજ શ્રી પ્રવર્તક કાંતિ વિજયજી. તથા તેમના શિષ્ય ચતુરવિજયજી, મહારાજ વગેરે હતા જ્ઞાના ભાનિધિ પ્રદર્શન વડેદ્રામાં લાક્ષણીક પ્રદર્શન ભરવામાં આવેલું ત્યારે અત્રે જ્ઞાનાં નિધિ પ્રદર્શન ભરવામાં આવેલ હતું, એટલે તેમાં પ્રાચિન ગ્રંથ કાગળની. મખમલની પેટીઓ, સાબુ, મીણબતી, કેતર કામના * www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66