Book Title: Conferenceno Bhomiyo
Author(s): Purushottamdas Gigabhai Shah
Publisher: Purushottamdas Gigabhai Shah

View full book text
Previous | Next

Page 44
________________ ( ૩૫ ) રહે છે કે તેમના પુત્રરત્ન તે કાર્ય હાર પાડશે કેમકે હાલમાં રાખવામાં આવેલ મનની અપૂર્ણતા કાર્યને અધવચ્ચે લટકાવે છે. પ્રાંતિક કેન્ફરન્સ. આ ઉપરાંત બહુ અગત્યનું કાર્ય વર્ષ દરમિયાન પ્રાંતિક કેન્ક રસના મેળાવડા થવા સંબંધનું થયું હતું. આવા મેળાવડામાં એક દક્ષિણમાં અમલનેર ખાતે અને બીજે, ઉત્તર ગુજરાત માટે પે થાપુરમાં થયા હતા. અને તેમાં પેથાપુરના મેળાવડા પ્રસંગે અમ દાવાદમાં જઈને બેડગ ખોલવા ફંડ થયું હતું કે જે બીજના શુભ ફળરૂપે શેડ લલુભાઈ રાયજી જઈને બોડીંગ મજબુત પાયાઉપર એક લાખની માતબર સખાવતથી સ્થાપીત થવા પામી છે. પાટણ કેન્ફરન્સ. આપણે અગાઉ જઈ ગયા કે પાટણ ખાતે કોન્ફરન્સ લઈ જ વાનું બીડું ત્યાંના વત્નિ ખાનદાન કુંટુંબના નબીરા શેઠ પુનમચંદ કરમચંદે જડપ્યું હતું. અને તેથી તેને ફતેહમદ રીતે પાર ઉત રવાને તેમણે મકાને અને તન મન તથા ધનના મેડા ભેગે રાત્રી દિવસ શ્રમ શરૂ રાખે હતે. તથા શ્રીસંઘે મળી આવકાર દેનારી કમિટિના પ્રમુખ તરીકે તેઓશ્રીને પસંદ કર્યા હતા. જયારે નગરશેઠ હેમચંદ વસ્તાચંદને જનરલ સેક્રેટરી અને રતનચંદ વસ્તાચંદને ચીફ સેકે ટરી નેમવામાં આવ્યા હતા. તથા કેન્ફરન્સના પ્રમુખ તરીકે શેઠ વીરચંદભાઈ દીપચંદ સી. આઈ. ઈ. અને જે. પી. ને સ્વીકારવા વિનંતી કરી નકી કર્યું. શેઠ વીરચંદભાઈ દીપચંદ શેડ વીરચંદભાઈ જ્ઞાતે વિશાશ્રીમાળી અમદાવાદ તાબે સાણંદ તાલુકાના ગોધાવી ગામના વનિ છે. તેમને જન્મ સન. ૧૮૮૯માં થએલો તેમણે બચપણમાં શામક અભ્યાસ કરવા પછી સતર વર્ષની ઉમરે ગુજરાતી તથા અંગ્રેજી અભ્યાસની અમદાવાદમાં જઈ શરૂઆત કરી. તેમના બાળજીવનમાંથી શીખવાનું છે કે તેની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66