Book Title: Conferenceno Bhomiyo
Author(s): Purushottamdas Gigabhai Shah
Publisher: Purushottamdas Gigabhai Shah

View full book text
Previous | Next

Page 39
________________ ( હરે ! ગ્રેજયુએટ એશીએસન. આ ઉપરાંત મીઢઢાના પ્રમુખપણ નીચે જૈન ગ્રેજયુએટ એસોશીએસન સ્થાપી તેમાં નીચે પ્રમાણે ઠરાવ કર્યા હતા. ૧ હિંદના સઘળા પ્રવેતાંબર જઈને ગ્રેજ્યુએટેનું એક મંડળ કેન ફરંસના સંબંધમાં ઉભું કરી તેનું નામ “ જન શ્વેતાંબર ગ્રેજ્યુ એટસ એસોસીએશન ” રાખવામાં આવે છે, તેના પ્રમુખ તરીકે મિ ગુલાબચંદજી ઠઠ્ઠા એ. એમ. ઉપપ્રમુખ ડે. બાળાભાઈ મગનલાલ એલ. એમ. એન્ડ એસ. અને સેક્રેટરી મિ. મેતીચંદ ગીરધરલાલ કાપડીયા બી. એ એલ. એલ. બી. ને નીમવામાં આવ્યા છે. ( ૨ કનફરંસના હેતુઓ પાર પાડવા માટે દરેક પ્રયત્ન કરે. ૩ કેનફરંસ તરફથી મિ. ઢઢ્ઢાના તંત્રીપણું નીચે નીકળનાર મે ગેજીન ( માસીક)માં કરેકે ધારાર્મિક તેમજ સામાજીક વિષયો લખવા. ૪ પાંચ વર્ષ તથા તે ઉપરની મુદતના ગ્રેજ્યુએટએ કેનફ રસના નિભાવ માટે વાર્ષિક લવાજમ રૂા. ૪ આપવું. ૫ પાંચ વર્ષની મુદતની અંદરના ગ્રેજ્યુએટેએ વાષક લવાજમ રૂા. ૨ આપવું ૬ એસેસીએશનના દરેક સભાસદને કોનફરંસ તરફનું માસિક વગર લવાજમે મેકલવા કેનફરંસના સેક્રેટરીને વિનંતી કરવી. - ૭ આ ગ્રેજયુએટ મંડળમાં બારીસ્ટ, હાઈકોર્ટપ્લીડરો અને ડીસ્ટ્રીકટ પ્લીડરોને પણ દાખલ કરવા, કેનફરંસ પછી થએલાં ભાષણોમાં મુનિ મહારાજ શ્રી આચાર્ય કમળ વિજ્યજી સુરી મહારાજ તથા મુનિશ્રી વિનય વિજ્યજીએ કરેલે ઉપદેશ બહુ અસરકારક થવા ઉપરાંત ભવિષ્યને માટે ઘડો આપનાર થઈ પડયે હતે. વળી પુનાના કેસરી પત્રના અધિપતી મી. બાળગંગાધર બલકે જઈને ધર્મની મહતા માટે રજુ કરેલા વિચારો તથા મી વીરચંદ રાઘવજી પેઠે પરદેશ ગમન કરી જઈન ધર્મને ઉપદેશ આપનાર બીજા તયાર થાઓ તેમ સુચના કરી અહેસાના પ્રસાર માટે મુખ્ય ભાન જઈને ધર્મને સ્પપ્યું હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66