________________
(A)
""
મથી ફ્રાન્સના ક્રમમાં મદદગાર થવું.... આ ઉપરાંત તેમની સ્ ચના વ્યવહારિકની સાથેજ ધાર્મીક શિક્ષણ દેવા માટે તથા શ્રી શિ ક્ષણની જરૂરીઆત અને વાંચનમાળા તૈયાર કરવાની સૂચના વગેરે વિચારો તરફ઼ દષ્ટિ ફેરવતાં તેમના જીવનમાં છુપાએલા સદગુણના ઊંચા અભ્યાસ પાઠ શીખવાના મળી આવે છે, કરાવાનુ સ્વરૂપ.
વડાદ્રા કોન્ફ્રરન્સમાં પસાર થએલા ઠરાવામાં કેટલાક મુ`બઈના ઢરાવાને અનુસરતા હતા. ત્યારે જોકે તેમાં અનુકુળ સુધારા વધારા કરવામાં આવ્યા હતા. તેપણ તે દરવર્ષે વધારે આબાદ રૂપમાં મૂકતાં છેવટ ભાવનગરની કાન્ફરન્સમાં પસાર કરાવવા માટે જે ખરડા તૈયાર થયેછે તે અમારા વાંચનાર માટે રજી કરેલ હાવાથી તેવા ઢાવને ક્રૂરી કરી પ્રગટ કરી વાંચનારને કંટાળા આપવાને દુરસ્ત ન ધારતાં તેમાં જે નવા વિચારા મુકાયા હોય તે તરફ લક્ષ ખેચીદ્યુ તે તેમાં સાથી વધારે આનંદ યુક્ત ઠરાવ આગલા વર્ષમાં કેન્ફ્રરસના ઠરાવે અમલમાં મૂકાવવાના કામમાં મુનિ મહારાજેએ જે પ્રસશા પાત્ર પ્રયાસ કર્યો તેના ઉપકાર માનવાના હતા.
આ ઉપરાંત ફ્રાન્સ એછા ખર્ચે ભરાય શકે તેમ સગવડ કરવા તે પછીથી ડેલીગેટાની રૂ. બે ક્િરાખવામાં આવી હતી. અને જૈન સમુદાયમાં સ`પની વૃદ્ધિ થાય તેવા યત્ન કરવા વિચારવામાં આવ્યું હતું. તથા પ્રાચિન થાપ ખાળ કરવાની જરૂરીઆતને નવા ઠરાવ સ્વીકાર્યા હતા.
સખાવત
આપણે મુંબઇ માટે જોઇ ગયા તેમ વડેદરા પણ મુંબઇ જેટલે અશે નહિ પર`તુ સારી રીતે ફંડને વધારવા શક્તિવાન થયું હતુ, કે જેમાં મુખ્ય ભેટ પ્રમુખ તરફ્થી રૂ. ૫૦૦૦ ની જાહેર કરવામાં આવી હતી ત્યારે નામદાર ગાયકવાડ સરકારે ફા. એકહજાર અને ગાદી પરચુરણ મળી તેના સરવાળે દશહજાર ાના કે હવે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com