Book Title: Conferenceno Bhomiyo
Author(s): Purushottamdas Gigabhai Shah
Publisher: Purushottamdas Gigabhai Shah

View full book text
Previous | Next

Page 37
________________ ( ૩૦ ) રાય બહાદુર બુદ્ધિસિંગજી દુધેડીયા. પ્રમુખ રાય બુદ્ધિસિંગજી દુધેડીયા અંછમગજ (મુશદાબાદ) ના વત્નિ અને મોટા જહાંગીરદાર છે. તેમની જન્મ તિથિ અને ઉદાર ઇતિહાસ કહેવા કરતાં તેના વિચારે તેમના સદગુણનું ઉચું સ્વરૂપ બતાવી આપે છે. અને તેથી તે તરફ દષ્ટિ કરીશું તે આપણને ઘણું જાણવાનું મળી આવશે. ફરીને કરે તે તેમનું પ્રથમ સિદ્ધાંત હતું અને તેથી તેમણે જણાવેલું કે, “આપણે જે કામ શરૂ ક રેલ છે તે એક વખતે સંપૂર્ણ ન થાય તે નિરાશ થઈ બેશી ન રહેતાં ફરી પ્રયત્ન કરે, ત્રીજી વખત કરો અને તે રીતે જ્યાં સુધી તે ઊચ કામ પૂર્ણ ન કરી શકીએ ત્યાં સુધી તે માટે પ્રયત્ન શ રૂાખીશ તે તે સંપૂર્ણ ફતેહમદ જેવાશે. લાંબા વખતથી આપ શામાં સ્વાર્થ સાધવાની બૂરી ટેવ પડી ગઈ છે તે ધીમે ધીમે દૂર કરીને શઘનું હિત કેવી રીતે થાય તે વિચાર કર જોઈએ. દરેક રસ્તા સાફ નથી, દરેક કુલ કાંટા વિનાનાં હેતાં નથી, જેમ આપણા રસ્તામાં ક્રોધ, માન, માયા, લેભ, ઈર્ષ, ષ, કલહ, મી ધ્યાભિમાન, કુસંપ વગેરે પ્રકૃતિવાળા લુટારા બહુજ મળશે. કે જે નાથી બચીને ચાલવું અને તેને સન માર્ગે લઇ જવા તે ખરા જઈનનું મુખ્ય કર્તવ્ય છે અને તે કામ સંપ અને અકયતાથીજ બની શકે છે. આ દુનિયા પણ પરસ્પની સહાયતાથી ચાલે છે, એ પ્રમાણે આ સમાજ એક પુરૂષ છે અને ભરતખંડમાં વસ્તા દરેક જૈન તેનાં અંગે પાંગ છે અને તેથી સાએ પોતાનું કામ બજાવી તેને પુષ્ટ કર વાનું છે. અને તે રીતે કેન્ફરન્સની તમામ ફતેહ સંપ ઉપર આ ધાર રાખે છે, મોટાઓએ મેટી ધીરજ રાખવી રાખવી જોઈએ તે પ્રમાણે કેન્ફરન્સમાં માન ઓછું કે વધારે મળે, પોતાની મરજીના વાલ પાસ થાય કે ન થાય, તે માટે બીલકુલ નાખુશ થવું નહિ મેટા નાના કે ધનવાન ગરીબને કશો ભેદ રાખ નહિ, પરંતુ કે લટા બનવાને ધનથી, વિદ્વાનને વિદ્યાર્થી અને શક્તિવાને શારિરિક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66