________________
( હતું માપવાનું જાહેર કર્યું હતું તથા પ્રમુખ સ્થાન શ્રી અજીમગંજ (મુર્શિદાબાદ નિવાસી રાય બહાદુર બુદ્ધિસિગજી દુધેડીયાએ સ્વીકાર્યુંહતું. જ્યારે કેન્ફરસને દિવસ સં. ૧૯૬૧ના કાર્તિક વદી ૫ તા. ર૭ નવે બર સન. ૧૯૦૪ રવિવારથી ત્રણ દિવસ ડરાવવામાં આવ્યા હતા. અને લાક્ષણીક પ્રદર્શન તા. ૨૪ મી નવેબરે શ્રીમંત યુવરાજ ફતેહર્સીહરાવ મહારાજના હસ્તક ખુલ્લુ મુકવામાં આવ્યું હતુ. સદરહુ પ્રદર્શનમાં જ્ઞાનની પ્રાપ્તિ, દર્શનની શુદ્ધિ, અને દેગુરૂની પૂજા તથા ચરિત્રની નિર્મળતા માટેના અગત્યનાં નિત્ય નૈમિતિક ક્રિયામાં જે જે સાહિત્ય વપરાય છે તે તમામ ઉપ
ગ અને હેતુ સાથે બતાવવામાં આવ્યા હતાં. અને તેમાં મધુ બીને દેખાવ, બીડાની સઝાયનો ભાવાર્થ, વણઝારાના સ્વાધ્યાયનું ચિત્ર, વેશ્યાનુને અનેકાંત મતની સિદ્ધિ દર્શાવનારૂં પાંચ આંધળા અને હાથીનું તેમજ ચાર સંજીવની ન્યાયનું ચિત્ર સમજાવવાના દેખાવ ખાસ લક્ષ ખેંચી શક્યા હતા.
કેન્ફરન્સના કાર્ય તરફ દષ્ટિ ફેરવીશું તે શરૂઆતમાં આવકર દેનારી કમિટિના પ્રમુખ રા. રા. ફતેહભાઈ અમીચંદ ઝવેરીએ સત્કાર આપતાં કેન્ફરન્સને હેતુ તથા તે દર વર્ષ ભવાની આવશ્યકતા સમજાવી તેમાં થતા કરાવે અમલમાં મૂકવા રોતાઓનું લણ ખેચ્યું હતું. ત્યારબાદ વડાદ્રાના નામદાર ગાયકવાડ સરકાર સર સયાજીરાવ સેના ખાસ ખેલ સમશેર બહાદુરે જણાવ્યું કે “તમારા જઈન વર્ગ પદીને ઘણે ભાગ વેપારી છે, અને પરમેશ્વરે તમને જે કંઈ સંપત્તિ આપી હોય તેને સદ ઉપયોગ કરી સંસારમાં પિતાની અને સર્વની સારી રીતે ઉન્નતિ થાય તેમ કરવું જોઇએ. તમે આ સમારંભમાં રેક વિષય ઉર શાંતતા અને સારી સમજ એ રાવ કરશે. અને તે સર્વે સંસાર વ્યવહારમાં અમલમાં પણ હશે. ” આ પ્રમાણે તેઓ શ્રી એ કિમતી સુચના મવા બાદ પ્રમુખે પિતાના વિચારે જણાવ્યા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com