Book Title: Conferenceno Bhomiyo
Author(s): Purushottamdas Gigabhai Shah
Publisher: Purushottamdas Gigabhai Shah

View full book text
Previous | Next

Page 25
________________ (૨૦) ૩ પિતાની ગરીબ સ્થિતિને લીધે ઊચે અભ્યાસ કરતાં અટકી પડતા જૈન વિદ્યાર્થીઓ માટે બેડીંગે તથા યોગ્ય સ્કોલરશીપ ૪ સંસ્કૃત તથા માગધી પાઠશાળાએ. ૫ કન્યા તથા શ્રાવિકા શાળાઓ. છે જેન લાયબ્રેરીએ. ૭ વ્યાપાર સંબંધી જ્ઞાન મેળવવા માટે વર્ગ તથા સ્કૂલ વિગેરે ખાતાં સ્થાપવા અને ૮ ધાર્મિક વિષય પર સસ્તું સાહિત્ય તથા વિદ્વતા ભરેલાં તેમજ બોધદાયક લખાણવાળાં જૈનપત્ર તથા માસિક પ્રગટ કરવા માટેની આ કેન્ફરન્સ ઘણી જ અગત્યતા જુએ છે. કેટલેક સ્થળે સારા પાયા ઉપર પાઠશાળાઓ તથા સ્કૂલે સ્થાપવામાં આવી છે તથા જૈન પત્ર અને માસિક પ્રગટ થાય છે તે સાંભળીને આ પ્રસંગે તેને માટે પિતાને હર્ષ આ કોન્ફરસ જાહેર કરે છે. અને આવા કાર્યોની સિદ્ધિને ધનાઢ્ય જૈનેની ઉદારતા ઊપર મુખ્ય આધાર લેવાથી ઓછી જરૂ રીઆતના માર્ગમાં પૈસા ખરચવાને બદલે વિદ્યાદાન જેવા પૂણ્ય ક્ષેત્રમાં પિતાના પૈસાને સદ ઉપયોગ કરવાને ભાવિક ગ્રહસ્થાને આ કેન્ફરન્સ ખાસ ભલામણ કરે છે. તથા જુદે જુદે સ્થળે મોટા પાયા ઉપર આ બાબત સંબંધી ફંડે ઉઘાડવાની આ કેન્ફરન્સ ઘણી જ આવશ્યક્તા વિચારે છે. ૩ નિરાશ્રિત જઈને આશ્રય-કેળવણીના તથા આશ્રયના અભાવે ગરીબ અને અનાથ જઈને બધુઓની થતી રહી અવસ્થા દૂર કરવાને માટે. ૧ તેમને સારા ઉગે લગાડવા. ૨ તેમને યથા શક્તિ દરેક પ્રકારની મદદ આપવા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66