________________
(4) છે. ટુકામાં જેથી આપણું આભવ પરભવનું હિત થાય, જેથી આપણને મળેલા અમુલ્ય મનુષ્ય દેહનું સાર્થક થાય તેવી યેાજના સ્વીકારી તેને અમલમાં લાવવાનું છે. બંધુઓ બેલીને બેસી રહેવાનું નથી. પરંતુ જે જે કંઈ કહેવાય તેને અમલમાં મૂકવામાં આવે તેમ થવામાં આ મેળાવડાનું સાર્થક હોયને તે કેવી રીતે અમલમાં મુકી શકાય તે માટે વિચાર કરવાને હું ઈસાર કરૂં છું.
તેમના પછી પ્રમુખ રાય બહાદુર બાબુ સાહેબ બદ્રીદાસ, મુ દીએ ભાષણ આપતાં દેવગુરૂ અને ધર્મનું સ્વરૂપ સમજાવી કોન્ફર સના કર્તવ્યનું ભાન કરાવનાર લંબાણ ભાષણ કરવા પછી નીચેના ઠરાવ પસાર થયા હતા.
(બીજી કેન્ફરન્સમાં) થએલા ઠરાનો મુસદો ૧ થકાર–ગુજરાત મારવાડ દક્ષિણ આદી દેશમાં જુદે જુદે સ્થળે પરોપકારી મહાન પર્વચાર્યોએ રચેલા શાસ્ત્ર ગ્રંથના આપણા જ્ઞાન ભંડારો છે. જે દિન પ્રતિદિન અવસ્થાને પામતા જાય છે. તેથી કરી તે અનુપમ શાસ્ત્ર ગ્રંથની થતી આશાતના દૂર કરવા માટે તથા તેમના સંરક્ષણાર્થે ૧ તે ભંડારાના ગ્રંથની ટીપ ૨ તથા તેને છતાર બનતી ત્વરાએ કરવાની આવશ્યક્તા આ કોન્ફરન્સ સ્વીકારે છે. ૨ વ્યવહારિક તથા ધાર્મિક કેળવણી–ધર્મ પ્રમુખ ચાર ગરપા સિત કરવાને શક્તિમાન થવા સારૂ સી વર્ગ અને પુરૂષ વર્ગમાં વ્યવહારિક તથા ધાર્જિક ઉચી કેળવણને પ્રચાર કરવા માટે તલ પ્રાથમિક કેળવામાં પણ કેટલેક સ્થળે લેવામાં ન આવતા તેને માટે ૧ બની શકે તે અરજીઆત પ્રાથમિક કેળવણ દાખલ કરવા
તથા તેને માટેની કુલ ૨ મોટાં શહેરોમાં હાઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com