________________
(૨૪) દજી દ્રા ) ને તેમના ચાના એક મતથી અથવા તેઓમાંના ત્રણના એક મતથી કરવા આ કેનફરંસ સત્તા આપે છે.
આ પ્રમાણે વ્યવસ્થાને ઠરાવ કરવા સાથેજ કેન્ફરન્સની થેજના પારપાડવાના ઉપાય બાબત નીચે પ્રમાણે ઠરાવ કર્યો હતે.
૧ કેઈપણ મેટા શહેરમાં વર્કિંગ ઓફીસ ઉઘાડવા ૨ કેન્ફરન્સ સંબંધી બધી દેખરેખ રાખવા માટે એક વિદ્વાન
પગારદાર સેક્રેટરી નીમવા. ૩ જુદાં જુદાં મોટાં શહેરોમાં પ્રવીન્સીઅલ સેક્રેટરીઓને બદલે
જેઈટ સેક્રેટરીઓ નીમવા તથા તેમની દેખરેખ નીચે તે
શહેરમાં સ્ટેન્ડીંગ કમિટિએ સ્થાપવા. ૪ જુદાં જુદાં ગામે તથા શહેરમાં કેન્ફરન્સ સંબંધી હીલ
ચાલ કાયમ રાખવા માટે લેટરી સેક્રેટરીઓ નીમવા. પ સ્ટેન્ડીંગ કમિટિએ કનફરંસની જનાઓ અમલમાં મૂકવા
અને આસપાસના ગામમાં જાગૃતિ રાખવા સંબંધમાં
ખર્ચની વ્યવસ્થા પિતાના શહેરમાં કરી લેવા. ૬ પ્રત્યેક વર્ષ કનફરંસની મિટિગની એક માસ અગાઉ જેઈટ
સેકેટરીઓએ તથા લંટીઅરી સેક્રેટરીએ કેનફરંસ સંબંઘમાં થએલા કામકાજને પિતાને રીપોર્ટ જનરલ સેક્રેટરીને મોકલી આપવા. તથા તેના ઉપરથી તૈયાર કરેલે રિપોર્ટ
જનરલ સેકટરીઓ પ્રત્યેક કનફરંસ વખતે વાંચી જવા. ૭ વિગેરે બાબતે માટે ઉચું બંધારણ કરવા માટે ચાર વિદ્વાન પ્રતિષ્ઠિત જનરલ સેક્રેટરીઓ નીમવા આ કેનફરંસ ઘણી જ આવશ્યકતા વિચારે છે. તથા ત્રીજી કેનફરંસ ભરવા માટે સ્થળ અને વખત નકકી કરવામાં આવશે. ( જેને માટે વડોદરા પસંદ કરવામાં આવ્યું હતું. ),
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com