________________
(૨૩) દ્રવ્ય, સાન દ્રવ્ય અને સાધારણ દ્રવ્ય સંબંધી ખાતાઓ
બહુજ ચેખવટવાળાં રાખવાં. ૨ ચાલ જમાનાને અનુસરીને તે ખાતાંઓના આવક જાવકના હિસાબ અને સરવૈયાં પ્રત્યેક વર્ષે બરાબર તૈયાર કરવાં. અને બની શકે તે તે ખાતાઓને હિસાબ પ્રગટ કરવા માટે દરેક શહેરના તથા ગામના જઈને આગેવાનોને આ કેરન્સ ખાસ સૂચના કરે છે.
સંવતસરીના તહેવાર સબવે-અંગ્રેજ સરકારના રાજ્યમાં ભાદરવા સુદ ચોથના સંવતસરીના દિવસે જઇને તહેવારની રજા નથી. તેથી તેઓને અરજ કરવાનું આ કેન્ફરન્સ યે ધારે છે. જે ઉપર એગ્ય ધ્યાન આપવામાં આવશે.
આ પ્રમાણે મૂખ્ય ઠરાવ કરવા ઉપરાંત પાલીતાણાના રાજ્ય કરેલી આશાતના માટે દલગીરીને અને કાર્ય વાહકો તથા રાજ્યને ઉપકાર માનવાના ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા. અને તે રીતે કાર્ય ફતેહમતીથી પાર ઉતારવામાં આવ્યું હતું.
જણાવવું જોઈએ કે મુંબઈએ આ પ્રમાણે ઠરાવ કરીને સતિષ માનવા ઉપરાંત કેન્ફરન્સ કાયમી નભી શકે અને તેના સંબંધના કાર્યમાં વિચાર કરવાને તક મળે તેટલા માટે તથા થએલ ફંડની શું વ્યવસ્થા કરવી તે વિચારવા માટે પણ જરૂર જોઈ હતી અને તેથી તે થએલ ફંડ માટે નીચે પ્રમાણે ઠરાવ કર્યો હતે.
પંડની વ્યવસ્થા બાબત--આ ઈન કોન્ફરન્સને લગતાં પાંચે ખાતાના ફડામાં જે રકમે ભરાઈ છે તેની તમામ મુડી એટલે મુળ મુદલ રકમ તથા તેનું વ્યાજ પાંચે ખાતાના સંબંધમાં વાપરવા વ્યવસ્થા કરવા તથા ખર્ચ કરવા આ કેનફરંસના ચારે જનરલ સેટરીએ શેઠ લાલભાઈ દલપતભાઈ, શેઠ ફકીરચંદ પ્રેમચક, જે.પી. બાબુશય કુમારા હજી બદ્રીદાસજી, અને મી. ગુલાબ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com