Book Title: Conferenceno Bhomiyo
Author(s): Purushottamdas Gigabhai Shah
Publisher: Purushottamdas Gigabhai Shah

View full book text
Previous | Next

Page 19
________________ ના ભાદરવા વદી. ૧૩ ૧૪, ૦)) તા. ૧૯-૨૦-૨૧. સપ્ટેમ્બર ૧૯૦૩ વાર શની, રવિ, સોમના રેજે કલકત્તાવાળા બાબુ રાયબદ્રીદાસજી મુકીમ બહાદુરના પ્રમુખ પણ નીચે કરવામાં આવ્યું કે જેઓ મક્ષીજીના કેસ તથા સમેત શીખર પરનું ચરબીનું કારખાનું કઢાવી નંખાવવાના કામ માટે અને બંગાળામાં જઈન સ્વાલ માટે સારે ભાગ લેતા હોવા સાથે નામદાર વાયસરાયના ખાસ ઝવેરી હેયને રાારી રીતે જાણીતા છે. વળી આ મેળાવડામાં આવકાર દેનાર કમિટિના પ્રમુખ તરીકે શેઠ વીરચંદભાઈ દીપચદ. સી. આઈ. ઈ જે. પી. તયા ચીફસેક્રેટરી તરીકે મરહુમ . મહાન નર શેઠ ફકીરચંદ પ્રેમચદે બનાવ્યું હતું જ્યારે પેટા. કમિટિઓના કામકાજ માટે નીચે પ્રમાણે તેમનેક કરવામાં આવી હતી. .. કમિટિ. સેકેટરી, ઈ-ટેલીજેટ હેલ્થ શેઠ અંબાલાલ બાપુભાઈ મી. અમરચંદ પી. અને વલીય ટીઅર. પરમાર. ઉતારાકમિટિ. ઝવેરી કલ્યાણચસોભાગચંદ મી. અમ્રતલાલ કેવળદાસ કેસપેન્ડન્ટકમિટિ મી.લખમસી હીરજીમસરી મી.મેહનલાલ પુંજાભાઇ ફંડ કમિટિ. કઈ નહિ. શેઠ ત્રીભોવનદાસ ભાણજી ભેજનકમિટિ શેઠ બાલચંદ કનીરામ મી. મેહનલાલ હેમચંદ મંડપ કમિટિ રા. બા. માણેકચંદ કપુરચંદ મી. છેટાલાલ પ્રેમજી | મી. દેવકરણ મૂળજી હીસાબ કમિટિ. શેઠ ટોકરશી શ્યામજી મી. મુળચંદ હીરજી જનરલ સુપરવાઈઝર શેઠ માણેકલાલ ઘેલાભાઇ આ પ્રમાણે કમિટિઓ ચુંટી કામ વહેચી લેવાથી બીજી કોન્ફરન્સ બહુ આકર્ષણીય થઈ પડી હતી. અને તેથી તેને લાભ સેંકડે ગામોના હજારો ડેલીગેટે અને વઝીટ એ લીધે હતો સાથમાં સ્ત્રી વીઝીટરે પણ મોટી સંખ્યામાં ત્યાં હાજરી આપવાની શરૂઆત કરી હતી કે જેને માટે ખાસ મહાજાવાળી બેઠક રાખ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66