Book Title: Conferenceno Bhomiyo
Author(s): Purushottamdas Gigabhai Shah
Publisher: Purushottamdas Gigabhai Shah

View full book text
Previous | Next

Page 10
________________ જરૂર છે કે માતા ત્યારે કરતાં મોટી રકમનું ચાલું ખર્ચ છે તે સર્વ કઇ સમજે છે. અને આ વધારાને ખર્ચ હમેશાં પાલીતાણાની પેઢી ખાતે માંડી પુરે પાડયે જાય છે. અમે ન ભુલતા હેઇએ તે આ ખાતાની રકમને સરવાળે એક વખત એકલાખ ઉપર ગયે હતું પરંતુ તે આંકડે એક સાથે કચ્છી બધુ કેશવજી નાયકે ભરપાય ક્યું હતું જ્યારે પાછી તે પછી ઉધાર બાજી શરૂ થઈ છે અને હવે તે ભરપાય કરનાર વર્ગ નીકળવાને રાહ જોવા કરતાં તે ખાતાને માતબર કરવાને આવતા યાત્રાળુ કારખાને ધર્મદે ભરવા આવે ત્યારે તેવા ડુબતાં ખાતાં તરક પ્રથમ લક્ષ ખેંચવું એજ માર્ગ અમેને તુર્તમાં જરૂરને જોવાય છે. - તાજીબી એ છે કે આપણા વડીલે તેવા પાંચ રૂપિયા સુધીના વાર્ષિક હકકે ભરપાય કરતા હતા ત્યારે અત્યારે ચાર આનાને ટેક્ષ શરૂ કરવામાં પણ વર્ષોથી વિચાર થાય છે આ સઘળા જમાનાના ફારફેર માટે આગેવાન શહેરને વધારે જવાબદાર કહી શકાશે. કેમકે અત્યાર સુધી કેન્ફરન્સ આગેવાન શહેરમાં ભરાએલી છે ત્યારે તેમાંના કેઈ પણ શહેરે અથવા તેવાં બીજાં મુખ્ય શહેરોના આગેવાનેએ અને શ ઘ સમસ્તે મળીને ચાર આનાની ચેજનાને પોતાના ગામ માટે સ્વીકાર ક્યાને એક પણ દાખલે જાહેર દષ્ટિએ નોંધાયું નથી. આ પ્રસંગે પ્રાચિન ઇતિહાસ રજુ કરતાં વચે સુચના સંબંગે વિશેષ બોલી શકીશું નહિ તે પણ એને ખરૂં જ છે કે નાના ગામો અને સાધાર , વર્ગ મેટાએની પાછળ દોરાનારા છે અને તે પ્રમાણે અત્યાર સુધી ભાવે કે કભાવે રાતાજ આવે છે ત્યારે સોગરણે પાણી ગળનાર ચુસ્ત વર્ગ કંઈ પણ શરૂઆત કરવામાં પછાત છે તેમ ખેદ સાથે કહેવા સિવાય ચાલી શકતું નથી. પાંચમે ઠરાવ પાલીતાણાની ધર્મશાળાની ફરીયાદ સંબંધે છે કે જે પણ એછે અગત્યને નથી. પાલીતાણાની ધરમશાળામાં સગવડની ગેરહાજરી માટે આ પ્રમાણે લાંબા વખતથી ફરીયાદ શરૂજ છે અને તે અરસામાં જઈને જ નહિ પરંતુ સાધુ અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66