Book Title: Conferenceno Bhomiyo
Author(s): Purushottamdas Gigabhai Shah
Publisher: Purushottamdas Gigabhai Shah

View full book text
Previous | Next

Page 13
________________ કરવાનું કામ આવી પડયું. તેમજ ત્યાં હાજર થતાં વિચાર સમાજ પ્રિય કરવાનું બીજી તરફથી ચાલ્યું કે જેમાં અજમેરના વતિ શેઠ ધનરાજજી કાસટીયા વગેરેને સમજાવી હાયક તરીકે તૈયાર કર્યા. અને સંવત ૧લ્પના મેળ પ્રસંગે “શ્રી ફલેધી તિથીન્નતિ સભા” નામની સંસ્થા સ્થાપન કરી, તેનું કામ તિર્થ રક્ષણ અને સગવડ સાચવવા ઉપરાંત મૈત્રી ભાવ વધારવા અને અરસ્પરસ વિચારેને વિક્રય કરવાનું રાખ્યું. આ રીતે સ્થાનને પાયે સ્થાપીત કરવા પછી મી. બ્રાએ ગુજરાત કાઠિયાવાડમાં પિતાની સફર શરૂ કરી અને અનુક્રમે વડનગર, પાટણ, અમદાવાદ, ભાવનગર, અને પાલીતાણામાં યાત્રાળુ વચ્ચે કનફરંસના ફાયદા સમજાવતાં દરેક સ્થળેથી તે વિચારોને સંમત્તિ મળી. વધારે ખુશીનું કારણ એ મળ્યું છે. આ પ્રમાણેની સમત્તિ આપવામાં તેમજ અપાવવામાં મુનિ મહારાજે તરફની પણ સારી હાય મળી અને તે પ્રમાણે આ અરસામાં મુનિમહારાજશ્રી વીરવિજયજી, મુનિરાજ કાંતિવિજયજી, મુનિરાજ નેમવિજયજી, મુનિ શ્રી દાનવિજયજી, મુનિશ્રી મણિવિજયજી, મુનિશ્રી કષ્ફરવિજયજી મુનિશ્રી કેસરવિજય, વગેરેએ શ્રાવક વર્ગને સંમેલનના લાભ સમજાવવા ઉપરાંત પાલીતાણામાં મુનિમહારાજશ્રી દાનવિજયજીનું પ્રમુખ સ્થાન તથા લગભગ દેઢ સાધુ સાધવીની હાજરી વચ્ચે ચતુવિધ શંઘને મેલાવો કરી મહા સભાની જરૂરીઆત દર્શાવવામાં આવી. જ્યારે પંડીત લાલનને પણ તેવા વિચારે ઘેળાયા કરતા હતા તેને માર્ગ મળતે જોઈ તેણે પણ હાજરી આપી સ્વામી ભાઈઓ સમજાવવામાં સહાય કરી. આટલે યત્ન કરવા પછી વધારે કામ પિસ્ટની મદદથી ચાલ્યું અને મી. હઠ્ઠાએ રજપુતાના, માળવા, પુર્વ પ્રદેશ (બંગાળ) પંજાબ. ગુજરાત, કચ્છ, કાઠિયાવાડ; મુંબઈ અને દક્ષિણ માટેના મુખ્ય સ્થળના અગ્રગણ્યના સંમત્તિપત્ર મંગાવ્યા, ને ઊત્સાહી મેંબરો શેઠ પુનમચંદજી સાવણસુખા, મહેતા બખતાવરમલજી, શેઠ હીરાચંદજી સચેત વગેરેને મત મળતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66