Book Title: Conferenceno Bhomiyo
Author(s): Purushottamdas Gigabhai Shah
Publisher: Purushottamdas Gigabhai Shah

View full book text
Previous | Next

Page 11
________________ સાધવીજીએને ઉતરવા દેવામાં પણ છતા સાધને થતી અડચણના બના પ્રકાશમાં આવી ગયા છે. આવી અગવડો ટાળવા જઇન કોંગ્રેસે પ્રથમજ ધ્યાન ખેંચવા જરૂર વિચારી હતી અને તે સ્વાલ ગયા વરસમાં પણ પુષ્કળ ચરચાયે હતું કે જે પછી અપવાદ દાખલ કઈ કઈ ધર્મશાળામાં કંઈક બંદોબસ્ત થયાનું કહેવાય છે. પરંતુ જ્યાં સુધી ધર્મશાળાના બંધાવનારને આશય સંપૂર્ણ અશે ફળીભુત થાય તેવા ધોરણે કામ લેવાનું વિચારવામાં આવશે નહિ. એટલું જ નહિ પરંતુ તે પ્રમાણે પ્રમાણિક પણે વર્તતન થાય છે કે કેમ? તેની મુનીમે ઉપર દેખરેખ રાખવા માટે શેઠ આણંદજી કલ્યાણની હસ્તક અથવા તે એગ્ય કમિટિ ઉપર ફરજ નાંખવામાં આવશે નહિ ત્યાં સુધી સદરહુ ફરીયાદ સંપૂર્ણ અંશે દુર થવાની ઓછીજ વકી રાખી શકાય છે. સાતમે રાવ બહુજ આવશ્યક અને ચાલુ કેલ્ફરસે ઉ. પાડી લેવા જોગ છે કે જે તિર્થો વહીવટ રીતસર અને ધારા ધોરણે ચલાવવા સંબંધે છે. આપણું પ્રાચિન દ્રવ્ય કહો કે ભવિધ્ય સુધારવાનું શાંત સ્થાન ગણે પરંતુ કિમતીમાં કિમતી ખજાને તિર્થી છે તેની સુધારણ અને સુવ્યવસ્થા રાખવાનું કામ જીર્ણોદ્ધારથી પણ વધારે અગત્યનું માનીએ છીએ છતાં ખેદની વાત છે કે અત્યારે આપણી તિર્થ ભૂમીઓની દેખરેખ; વ્યવસ્થા અને પવિત્રતાની જાળવણ માટે ફરીયાદ કરવાના કારણે પ્રતિદિન ઘટવાને બદલે વધતાં જ જેવાય છે. સમેતશિખરના નજીકના દેખરેખ રાખનારાને સરકાર પાસેથી માનપાન જોઈએ છીએ. શ્રી આબુજીના વ્યવસ્થાપક સત્તાની શેહમાં દબાઇ ગયા છે. ગીરનારજીના ગવરનો ગુંચવણમાં પડયા છે અને તે સાંચવવા શક્તિ નથી તેમ મુકવા મરજી નથી તેવું છે. ઘણુ તિર્થે નજીવી દેખરેખ નીચે નભે જાય છે. અને તે રીતે આપણે પવિત્ર ભૂમીઓના રક્ષણ માટે અત્યારે તે નધણયાતી મામલે થઈ પડે છે. અને કહેવાની જરૂર જોઈએ છીએ કે આ પ્રમાણે હવે વધારે વખત ચલાવવા દેવું તે પાછળ પસ્તાવા જેવું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66