________________
(૧૨)
-
ળવાના ઉદ્દેશ પણ એ હતા કે જેજે ગામમાં કે શહેરમાંથી સધ પસાર થાય તેતે ગામના સઘ સાથે પરસ્પર પ્રીતિ વધવા સાથે જીનમટ્ઠીર તથા જીનપ્રતિમાજી અને ધર્મશાળાઓ વગેરેની સ્થિતિ માલુમ પડતાં તેમાં અનુકૂળ સુધારા થઇ શકતા. વળી આ પ્રસંગમાં મેટા રાજા મહારાજા અને રાજમંત્રી ધર્મરક્ષામાટે સતત યત્ન કરનારા હતા, પરંતુ અત્યારે સમય એવા આવી ગયા છે કે તેવા પ્રતાપી મહાનુભાવ આચાર્ય કે જઇન રાજા મેાજુદ નથી તેમ તેવા સંખ્યાખ`ધ ધનાઢય શેઠ શાહુકાર કે રાજમંત્રી જેવાઈ શકતા નથી. અને તેથી આપણને સૈાને એકત્ર થવાના વિચારથી કામ કરવા જરૂરછે, વિચારના વિક્રય તે કિમતી લાભછે. અકેક કાંકરાથી ગઢ અનેછે અને એકેક બીંદુ પાણીથી સમુદ્ર ભરાયછે તે પ્રમાણે એકત્ર મળીને આપણી જાતિ અને ધર્મની ઉન્નતિ કરવાના વિચારેા કરવાની ખાસ જરૂરછે.
ત્યારખાદ તેમણે જ્ઞાન ભડારે ખાલાવી તેના ઉદ્ધાર કરાવવા તથા ચૈત્યદ્વાર કરવાના વિચાર કરવા ગ્રહ કરતાં પ્રતિમાજીની આવશ્યકતા સમજાવી તેવાં અપૂર્વ મદિરાની લાખા ખલકે કરોડોની મીલ્કતની સાર સભાળ કરવાની ફરજની યાદ આપી હતી.
વળી આગળ વધતાં હેમચ’દ્રાચાર્ય પાટણમાં પધાી તે વખતે સામૈયામાં ૧૮૦૦ કાટાધીપતીઓ હતા તે જમાના સાથે આજની સ્થિતિ સરખાવી ખેદ દર્શાવતાં હાલ જઇન કામની આખા હિંદુસ્તાનમાં એકપણ હાઇસ્કૂલ કોલેજ કે ઓર્ડીંગહાઉસ કંઇ ન હોવા માટે ધ્યાન ખેચ્યુ હતુ.
સપની આવશ્યક્તા માટે ખેલતાં કહ્યું કે–સપથી નાના નાના પણ મોટાં કામ કરી શકે છે. દાખલા તરીકે હું'સર જેવી નાકી કેમે એકતાથી અલીગઢ ફાલેજ તથા અલ્હાખાદમાં બેર્ટીંગાઉસ વગેરે સ્થાપેલછે. વળી આર્ય સમાજીસ્ટોએ લાહાર કોલેજ માટે યોગ્ય ક્રૂડ ઉત્પન્ન કરેલ છે.
આ ઉપરાંત મુનિવરોના વિહારની દિશા સર્વ દિશી કરવા તેમજ
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat