________________
પુનઃ પહેલી મહા સભાને દિવસ સં ૧૫૯ના ભાદરવા વદી ૯-૧૦ તા. ૨૫-૨૬ સપ્ટેમ્બર સન. ૧૯૦૨ ઠરાવી શ્રીફલોધી તિર્થ રક્ષક સભા તરફથી હિંદના દરેક ભાગમાં વર્તમાન પત્રો માર્કત તથા પાસ્ટ માર્ફત જુદી કુમ કુમ પત્રીકા મેકલવામાં આવી. અને આ રીતે એક સખ્ત ઉત્સાહી શમ્સના ધનથી નહિ પણ તન મનના યને વર્ષની મહેનતના અંતે પણ આશાના અંકુરે ઉત્પન્ન કર્યા.
જૈન કેન્ફરન્સને નામે પુનરજન્મ. અનુક્રમે સંમેલનને દિવસ નજદિક આવતાં યાત્રાળુઓને ડેલીગેટથી મેરતારોડ સ્ટેશન તથા ફલેધી હલમલી રહ્યું. અને નિયમસર તા. રપમીએ જોધપુર નિવાસી મહેતા બખતાવરમલજીના પ્રમુખપણું નીચે મેળાવડે તૈયાર કરેલા સમિયાણમાં એકઠે મળે. પ્રસંગોપાત કહેવું જોઈએ કે આ મેળાવડામાં બેઠક જાજમની રાખવામાં આવી હતી.
પ્રથમ કેન્ફરન્સનો રીપોર્ટ. કાર્યની શરૂઆતમાં આવકાર દેનારી કમિટિના પ્રમુખ અજમેર વાળા શેઠ હીરાચંદજી સચેત તરફથી મી. ૮દ્રાએ ભાષણ આપતાં જઈન કેમનો મોટો જથે ઓશવાળ કેમની ઉત્પત્તિ મારવાડના ઈસા નગરમાંથી થઈ છે. તે મરુધર પ્રદેશમાંથી કેનફરંસને પાયે નાંખવા માટે અને સાની હાજરી માટે સંતેષ જાહેર કરતાં જણાવ્યું કે જઇન કનફરંસ એક દિવસ યા એક વરસ અને એક મનુષ્યના યત્નનું ફળ નથી પરંતુ વરસોના યત્નનું ફળ છે. તિર્થંકર ભગવાન
જ્યારે વિચારતા હતા. ત્યારે દેવ દેવીએ સાધ સાધવી અને શ્રાવક શ્રાવિકા આતીથી તિર્યંચપર્યત સર્વે એક સ્થાને એકત્ર થઈને દેશના સાંભળતા હતા અને તેમાં એ પ્રસંગે પરસ્પર પ્રીતિ વધતી હતી. એટલું જ નહિ પરંતુ એ રીતની એકત્રતાથી ધર્મકાર્યમાં દરેક પ્રકારે સરલતા અને સુદઢતા વધતી હતી. વળી છ–રી પાળતા સંઘ નીક
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat