Book Title: Conferenceno Bhomiyo
Author(s): Purushottamdas Gigabhai Shah
Publisher: Purushottamdas Gigabhai Shah

View full book text
Previous | Next

Page 16
________________ (૧૩) નિરાશ્રીત અને નિરૂદ્યમી સ્વામી ભાઈઓને માટે હાય કરવા ભલામણ કરી પિતાનું ભાષણ ખતમ કીધું હતું. તેમના પછી પ્રમુખે પોતાના ભાષણમાં સંપ તથા કેળવણીની આવશ્યક્તા તરફ લક્ષ ખેંચી તિર્થોની આશાતના દુર કરવા તથા જઈન ફંડના હીસાબ ચેખા રાખવા ભલામણ કરી તેજ રાત્રે તથા બીજે દિવસે નીચેના ઠરાવ પસાર કરવામાં આવ્યા. ૧ આ સભાનું નામ જઈને કેફરન્સ રાખવું. ૨ આ પ્રમાણે આ કેન્ફરન્સનો મેળાવડે દર વર્ષ અનુકુળ સ્થળે ચાલુ રાખવે. ૩ આપણે જઈન કેમ કેળવણુ માં બહુ પાછળ છે તે તેમાં આગળ વધારવા આગેવાન ગ્રસ્થાએ યોગ્ય પ્રયાસ કર જોઈએ. ૪ વ્યવહારિક શિક્ષણની સાથે ધાર્મિક શિક્ષણ આપવાનું શરૂ કરવાની આવકતા છે સબબ તે માટે યોગ્ય યત્ન કરવાની જરૂરીયાત છે. ૫ નિરૂધમી તા નિરાશ્રય જઈને બધુઓને સહાય આપવા માટે યોગ્ય ગોઠવણ થવી જોઈએ. ૬ જેજે તિર્થ અને છુટક દેરાસરજી જીર્ણ સ્થિતિમાં આવી ગયાં છે. તેનું એક લીસ્ટ તૈયાર કરી પછી તેના દ્વાર માટે યેગ્ય યત્ન થવું જોઈએ. ૭ ફલેધી તિર્થના મંદિર વગેરેમાં જે ગેરબંદોબસ્ત અને આશાતના છે તેને માટે આ કોન્ફરન્સ દલગીરી સાથે નેંધ લે છે. અને આશા રાખે છે કે આ તિરથને હિસાબ ફલધી તિરથોન્નતિ સભા મેરતાના પ્રહસ્થ સાથે સમજ તાકીદે પ્રસિદ્ધ કરશે તથા આવકમાંથી મંદીરને રંગ રીપેર કરાવશે. ૮ જયાં જયાં આપણુ પુસ્તકોના ભંડાર હોય ત્યાંના પુસ્તકની ટીપ તેની અત્યારની સ્થિતિ સાથે આ કોન્ફરન્સ તરફથી તૈયાર કરાવી છપાવી જોઈએ. ૯ પવિત્ર તિરથ પર જે આશાતના અને ગેરવ્યવસ્થા થાય છે તેને જાહેરમાં લાવે અટકાવવા માટે એ પ્રયત્ન કરવા જરૂછે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66