Book Title: Buddha Dharma Darsanani Payani Vibhavana
Author(s): Vidhushekhar Bhattacharya, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 23
________________ ઔદુધ દશનની પાયાની વિભાવના આથી આગળ વધી લ‘કાવતાર(પૃ૦ ૧૪૪)માં એમ કહેવામાં આવ્યું છે કે આધિપ્રાપ્તિના દિનથી માંડી પરિનિર્વાણના દિન સુધીના ગાળામાં બુદ્ધે એક શબ્દ પણ ઉચ્ચાર્યાં ન હતા. આ અને આવા ગદ્યપદ્યખડાને આધારે નાગાર્જુનની ‘મૂલમધ્યમકકારિકા ના ટીકાકાર ચંદ્રકીતિ એવા નિર્ણય પર આવે છે કે પરમાર્થ એ મૌન—તૃષ્ણીમ્ભાવ છે.૨૪ એના અર્થ એ કે એમના મતે એધિસત્ત્વા, તથાગતા પરમાથ વિશે મૌન રહે છે. આ વાતને વિશદ રીતે લંકાવતાર(પૃ૦ ૧૬ )માં રજૂ કરી છે : “ હે ભગવન્ ! તથાગતા તા મૌન રહે છે અને તેથી તથાગતે તે કહ્યું નથી.”રપ વળી આગળ એ જ ગ્રંથમાં (પૃ૦ ૨૯૪ ) કહ્યું છે કે પરમાર્થ અનક્ષર છે--અક્ષરા દ્વારા અવર્ણનીય છે.રક વિષ્ણુપુરાણમાં ય ( ૧.૭.૯૮) આ મત મળે છે. તેમાં કહ્યુ` છે કે પરમા અસલાપ્ય છે, કારણ કે તે વાણીને અગેાચર છે. આ જ કારણે માધ્યમિકા તત્ત્વને ચતુર્કેટિવિનિમુક્ત ગણે છે. (ચાર કેટ છે ‘તે છે,' ‘તે નથી,’ · ઉભય છે,” · ઉભય નથી”.) અને આમ તેઓ નાગાર્જુનના શબ્દોમાં જણાવે છે કે કી કચારેય કથાંય કાઈ નેય મુદ્દે ધર્મના ઉપદેશ આપ્યા ન હતા.’૨૮ : ૧૪ જે હા તે, બુદ્ધ સત્યવાદી (ધર્મયાી) હતા અને એથી એમને કોઈ સાથે ઝઘડા-વિવાદ ન હતા, જો કે કમનસીબે લેાકેાને તેમની સામે ફરિયાદ કરવાના પ્રસ`ગ પડ્યો છે. તેમણે એમ કહ્યુ હાવાનુ` કહેવાય છે કે હું અનુસંધાન પૃ૦ ૧૩થી ] योऽपि च चिन्तयि शून्यक धर्मान् सोऽपि कुमार्गपपन्नकुबालः । अक्षरकीर्त्तित शून्यक धर्माः च अनक्षर अक्षर उक्ताः ॥ · જે માણસ બધી જ વસ્તુઓને સ્વભાવશૂન્ય માને છે તે માણસ પણ મૂર્ખ છે અને કુમાર્ગે વળેલા છે. શૂન્ય વસ્તુને અક્ષરામાં વર્ણવવામાં આવે છે; પરંતુ ખરેખર તે તે વસ્તુઓને ( વર્ણવવા માટે) અક્ષરા જ નથી, તેમ છતાં તેમને અક્ષરાથી વણુવવામાં આવે છે. ૨૪. પરમાથ હૈં આઈનાં મૂળીમ્માઃ । મધ્ય, પૃ॰ ૫૬ ૨૫. ૬ મૌનસ્તથાતેષિતમ્, મૌના હિ મળવસ્તથાગતાઃ । ૨૬. પરમાર્થવનારઃ । २७. परमार्थत्वसलाप्यो गोचरो वाचां न सः । ૨૮. ન ત્િ ચિત્ શ્ચિત્ ધર્મો યુદ્ધન વૈશિત: । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82