Book Title: Buddha Dharma Darsanani Payani Vibhavana
Author(s): Vidhushekhar Bhattacharya, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 60
________________ શૂન્યવાદીનું અર્થઘટન પ અનુત્પાદ સિવાય બીજુ કંઈ નથી, દાહકતા તેને સ્વભાવ નથી, કારણ કે તે પરતંત્ર છે અને પહેલાં ન હેાતાં પછી અસ્તિત્વમાં આવે છે. આમ નથી કશું ઉત્પન્ન થતું કે નથી કશુ નાશ પામતું, નથી કાઈ ના ઉચ્છેદ કે નથી કાઈ શાશ્વત, નથી કોઈ અભેદ કે નથી કોઈ ભેદ, નથી કંઈ આ લાકમાં આવતુ કે નથી કંઈ પરલેાકમાં જતું; માત્ર પ્રતીત્યસમુત્પાદ છે, જ્યાં બધા વાણીના પ્રપંચ શમી જાય છે (પ્રવચોપરામ ). વસ્તુઓને આ દૃષ્ટિએ જોતાં શૂન્યવાદી આચાર્ય સ્પષ્ટ કહે છે કે નિત્ય કે અનિત્ય જે કઈ આપણને અસ્તિત્વમાં જણાય છે તે હકીકતમાં અસત્ છે અને આકાશમાં દેખાતા અસત્ નગર જેવું જ છે. આમ આન્તર અને ખાદ્ય બધુ અસત્ હાઈ ને, જેને માટે પારિભાષિક સત્કાયદૃષ્ટિ૮ શબ્દ પ્રસિદ્ધ છે તે અહંકાર અને સમકાર સપૂર્ણ રીતે દૂર થાય છે, કારણ કે સત્કાયષ્ટિનાં ગ્રાહ્ય કે ગ્રાહક પાતે જ અસ્તિત્વ ધરાવતા નથી. સત્કાયષ્ટિ દૂર થતાં જ સંસાર શમી જાય છે, કારણ કે સંસારનાં સઘળાં મૂળા સત્કાયષ્ટિમાં છે, સત્કાયષ્ટિના નાશ થતાં તે બધાંના નાશ થાય છે. આમ, અહંકાર અને મમકારને, ૩૮. સત્કાયદૃષ્ટિ, પાલિ ભાષામાં સમ્રાર્યાદિ, એ શબ્દને એની ભિન્ન ભિન્ન વ્યુત્પત્તિને આધારે ભિન્ન ભિન્ન રીતે સમજાવવામાં આવ્યા છે. તેની મુખ્ય એ શકચ વ્યુત્પત્તિએ નીચે આપી છે (૨) સત્ + ાય (૨) સ્વ + હ્રાય. પ્રથમ (૨) વ્યુત્પત્તિને વિશે વિચાર કરીએ. સત્કાય શબ્દમાં રહેલ ‘સત્’ નીચેના ધાતુએમાંથી વ્યુત્પન્ન થઈ શકે~~ (અ) /સ્ ‘ હાવુ ’, સતના અર્થ આ વ્યુત્પત્તિને આધારે ‘ અસ્તિત્વ ધરાવવું ’ થશે; અને (ૐ) V સદ્ ‘ નાશ થા', સો અથ આ વ્યુત્પત્તિને આધારે ‘નાશ પામતું' એવા થશે. hjig અને hoai અનુક્રમે આ ચીની અને તિભેટી પાડે (વ)તું સમર્થાન કરે છે. સકાયષ્ટિની (૨) (અ) વ્યુત્પત્તિના શાબ્દિક અર્થ છે : અસ્તિત્વ ધરાવતા શરીર ( સ્કન્ધસમૃહ) ઉપરની ( આત્માત્મીયભાવની ) દૃષ્ટિ, સત્કાયદષ્ટિની (૨) (૩) વ્યુત્પત્તિનેા અર્થ છે નાશ પામતા શરીર ઉપરની ( આત્માત્મીયભાવની) દૃષ્ટિ. બીજી (૨) વ્યુત્પત્તિ સ્વ + ાય વિશે હવે વિચાર કરીએ. Childers અને બીજા વિદ્વાનાએ સૂચવ્યું છે કે સંસ્કૃત સ્વાય પાલીમાં સહાય અને પછી તુ દ્વિત્ય થતાં સહાય થાય છે જેમ અનુત્ત્વમાંથી પાલિમાં અનુદ્ય થાય છે તેમ. પ્રે. Walleser અનુસાર વ્યુત્પત્તિ સ્વત્-વ્હાય (પાલિ સવાયની) છે. સ્વત્ અહીં સ્વ માટે છે. જુએ સ્વચ્, મ ્ (જેમાં યત્, ત ્, અર્ વગેરેના પણ ઉમેરે। થઈ શકે). આ મતના સમર્થાંનમાં પ્રે॰ Walleserએ દર્શાવ્યુ છે તેમ કથાવત્યુ પાલી ટૅક્સ્ટ સેા, પૃ॰ ૮૬ )ના અનુવ્વત્તસલ્થને અષ્ટસાહસિકાપ્રજ્ઞાપારમિતા( બિબ્લી ઇન્ડિ)ના અનુપ્રાપ્તત્ત્વાર્થની સાથે સરખાવે; મહાવ્યુ૦ ૧૮ [ અનુસંધાન પૃ॰ પર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82