Book Title: Buddha Dharma Darsanani Payani Vibhavana
Author(s): Vidhushekhar Bhattacharya, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad
View full book text
________________
બૌદ્ધધ દર્શનની પાયાની વિભાવના
આત્મા-આત્મીયભાવને, બીજા શબ્દોમાં કહીએ તા સત્કાયષ્ટિને નિર્મૂળ કરવાનું એક માત્ર પ્રયાજન આ શૂન્યવાદીઓનુ હતુ..ૐ.
પર
અનાત્મસિદ્ધાન્ત કે શૂન્યતાસિદ્ધાન્ત ઉપર વારવાર શા માટે ભારપૂર્વક કહેવામાં આવ્યું તે જણાવવા પ્રાચીન સૂત્રમાંથી નીચેના ભાગ તમારી આગળ મૂકું છું....૪૦
‘શૂન્યતામાં માનનારા દુન્યવી વિષયેાથી આકર્ષાતા નથી, કારણ કે તે વિષયા નિરાધાર છે, અનિશ્રિત છે. લાભથી તે હર્ષ પામતા નથી કે અલાભથી તે વિષાદ પામતેા નથી, યશથી અભિમાન કરતા નથી કે અપયશથી સ'કાચ પામતા નથી. નિન્દાથી તે ભાગતા નથી કે પ્રશંસાથી તે ફુલાઈ જતા નથી. તેને સુખ તરફ રાગ નથી કે દુઃખ તરફ વિરાગ નથી. જે આ રીતે જગતની અનુસધાન પૃ૦ ૫૧થી ]
૧૨; શતસાહસ્ત્રિકા પ્રનાપારમિતા, બિબ્લી ઇન્ડિ, પૃ૦ ૨૩, નાગાર્જુનની મ૦ કા, ૨૩.૫ જુએ જ્યાં સ્વાયદષ્ટિ શબ્દ વપરાયા છે અને ચંદ્રકીતિ તેને આમ સમજાવે છે : સ્વાયે દાિભાવૃષ્ટિ: 1 આના અ છે: પેાતાની કાયા કે સ્કન્ધા ઉપર અહત્વ અને મમત્વને ભાવ. વધુ વિગતે માટે જુએ ZDMG, ગ્રન્થ ૬૪, પૃ૦ ૬૮૧થી, અને Poussin : અભિન્કા, ૫, પૃ૦ ૧૫.
આત્મવાદ, આત્મગ્રાહ, આત્મદૃષ્ટિ, આત્માભિનિવેશ એ સત્કાયદષ્ટિના પર્યાયે તરીકે વપરાતા શબ્દો છે.
એનાં પરિણામેા માટે જુએ એધિપ્॰, પૃ૦ ૪૯૨; મધ્ય‰૦ પૃ૦ ૩૬૧; સુભાષિતસ૦, પૃ૦ ૨૪૭,
૩૯. મધ્ય‰૦ ૩૪૦ :
आध्यात्मिकबाह्याशेषवस्त्वनुपलम्भेन अध्यात्मं बहिश्च यः सर्वथाऽहंकारममकारपरिक्षय इदमत्र तत्त्वम् | कायदृष्टिमूलकमेव संसारमनुपश्यंस्तस्याश्च सत्कायदृष्टेरालम्बनमात्मानमेव समनुपश्यन्नात्मानुपलम्भाच्च सत्कायदृष्टिप्रहाणं तत्प्रहाणाच्च सर्वक्लेशव्यावृत्तिं समनुपश्यन् प्रथमतरमात्मानमेवोपपरीक्षते ।
૪૦. શિક્ષાસમુચ્ચમાં (પૃ૦ ૨૬૪) ઉષ્કૃત આ ધમ સંગીતિસૂત્ર :
न शून्यतावादी लोकधर्मैः सहियतेऽनिश्रितत्वात् । न स लाभेन संहृष्यति, अलाभेन वा विमना भवति । यशसा न विस्मयतेऽयशसा न संकुचति । निन्दया नावलीयते प्रशंसया नानुलीयते। सुखेन न रज्यते दुःखेन न विरज्यते । यो ह्येवं लोकधर्मैर्न संह्रियते स शून्यतां जानाति । तथा शून्यवादिनो न क्वचिदनुरागो न विरागः । यस्मिन् रज्यते तच्छून्यमेव जानीते, शून्यमेव पश्यति । नासौ शून्यं जानीते यः क्वचिद् धर्मे रज्यते वा विरज्यते वा । तथा नासौ शून्यतां जानीते यः केनचित् सार्धं विग्रहं विवाद वा कुर्याच्छून्यमेव जानीते शून्यं पश्यतीत्यादि ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org