Book Title: Buddha Dharma Darsanani Payani Vibhavana
Author(s): Vidhushekhar Bhattacharya, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad
View full book text
________________
અન્ય નથી કે અનન્ય નથી
૬૧
મહાન રાજા, શુ` પ્રથમાવસ્થાના ગર્ભની માતાથી દ્વિતીય, તૃતીય કે ચતુર્થાવસ્થાના ગર્ભની માતા જુદી છે? શું બાળકની માતા અને મોટા માણસની માતા એ અલગ વ્યક્તિએ છે? શું ભણવા માટે નિશાળે જનાર જ્યારે ભણી ઊતરે છે ત્યારે બીજી વ્યક્તિ બની જાય છે? શુ' જે ગુના કરે છે તે અને હાથ-પગ કાપી નાખવાની શિક્ષા થાય છે તે એ જુદી વ્યક્તિએ છે?’
• બિલકુલ નહિ. પરંતુ હું ભઇન્ત ! આના જવાબ આપ શે। આપશે ?’
_
સ્થવિરે કહ્યું, ‘મારે કહેવુ જોઈ એ કે અત્યારે આ મેટા થયેલા હું તે જ વ્યક્તિ છું જે વ્યક્તિ હુ જમીન પર ચત્તોપાટ સૂતેલા સુકુમાર નાજુક બાળક હતા, કેમ કે આ બધી અવસ્થાએ આ શરીર દ્વારા એક વ્યક્તિમાં જ સમાયેલી છે.’
મને એક દૃષ્ટાન્ત આપેા.’
હે રાજા, ધારા કે એક માણસ એક દીવા પેટાવે છે. શું તે દીવા આખીય રાત મળતા રહેશે?”
હા, એમ અને.’
6
હવે, હે રાજા, રાત્રિના પ્રથમ પ્રહરે જે જ્યાત મળે છે તે જ જ્યાત શું રાત્રિના બીજા પ્રહરે મળે છે?'
'all.'
અથવા, બીજા પ્રહરે જે જ્યાત અળે છે તેનાથી ભિન્ન ચૈાત શુ ત્રીજા પ્રહરે બળે છે?
‘ ના.’
તા, શું પ્રથમ પ્રહરના દીવા, દ્વિતીય પ્રહરના દીવા અને તૃતીય પ્રહરના દીવા એ ત્રણેય જુદા જુદા છે ? ’
ના. એક જ દીવાને આધારે તે ( ચૈાત ) આખીય રાત અન્યા કરે છે.’૫૪
આ જ રીતે સહત ધર્માંની સંતતિ દ્વારા એક અસ્તિત્વમાં આવે છે અને બીજો નાશ પામે છે; અને તેમની કડી, અનુસ ધાન જાણે એક જ ૫૪. તું ચૈવ નિસ્સાય સમ્બત્તિ વીવિતો |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org