Book Title: Buddha Dharma Darsanani Payani Vibhavana
Author(s): Vidhushekhar Bhattacharya, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad
View full book text
________________
૨૨
બૌદ્ધધર્મદર્શનની પાયાની વિભાવના
સ્પષ્ટપણે માધ્યમિકો છે—કે તે મુનિને મતે સર્વ જગત ચિત્તમાત્ર છે એને નિષેધ થઈ શકે નહિ, પણ હકીકતમાં એમને કહેવાનો આશય એ ન હતા, એમની એ દેશના તો શૂન્યતાના ગંભીર અને સૂક્ષ્મ સિદ્ધાન્તને પૂરેપૂરે ન સમજી શકવાને કારણે તેનાથી સામાન્ય રીતે ભડકતા સામાન્ય કે અજ્ઞાની (વા) લોકેના ત્રાસને દૂર કરવા માટે હતી. વધારામાં કહ્યું છે કે : આપણા દૈનંદિન અનુભવનું જગત સત્ છે એવી ભગવાનની દેશના જગતના સત્વને જે મજબૂત વળગેલા છે અને ગંભીર અને સૂકમ તત્વને સાંભળવા માત્રથી જે ડરે છે તેવા મૂખ બાલિશ જડબુદ્ધિ લોકો માટે છે. જેઓ તેમનાથી વધુ બુદ્ધિ ધરાવવા છતાં એ અપેક્ષાએ મન્દબુદ્ધિ છે તેમને ભગવાને દેશના આપી કે આ જગત વિજ્ઞાનમાત્ર છે, નથી કેઈ ગ્રાહ્ય અર્થ કે નથી ગ્રાહક આતમા. પરંતુ જેઓની બુદ્ધિ અનેક વર્ષોના ઊંડા ધ્યાનયોગથી નિર્મળ થઈ ગઈ છે તેવા માણસોને તેમણે ઉપદેશ આપ્યો કે આ આખું ય જગત આકાશમાં દેખાતા મિથ્યા નગર (પર્વન) જેવું છે.૪૯
પિટકસાહિત્યમાં અને બૌદ્ધદર્શનના પ્રમાણભૂત ગ્રન્થામાં મળતા ભિન્ન ભિન્ન દૃષ્ટિઓના આ સમન્વયને કેવી રીતે આગળ ધપાવવામાં આવ્યો તેને સ્પષ્ટ ખ્યાલ જે આપણે અહીં નાગાર્જુનની “મૂલમધ્યમકકારિકા”માંથી નીચેની એક કારિકા જઈશું તો જ આવશે :
૪૮. મધ્યવૃ૦, પૃ૦ ૨૭૬; સુભાષિતસ ૦, પૃ. ૨૦ (૯૮)
चित्तमात्रं जगत् सर्वमिति या देशना मुनेः ।
उत्त्रासपरिहारार्थ बालानां सा न तत्त्वतः ॥ ४८. अस्ति स्खल्विति नीलादि जगद् इति जडीयसे ।
भावग्राहग्रहावेशगम्भीरनयभीरवे ॥७१॥ विज्ञानमात्रमेवेदं चित्र जगदुदाहृतम् । ग्राह्यग्राहकभेदेन रहितं मन्दमेधसे ॥७२।। गन्धर्वनगराकारं सत्यद्वितयलाञ्छनम् । અમેયાનન્તાલ્પૌઘમાવનારદ્વમેધસે ||૭ રૂસુભાષિત સં૦, પૃ૦ ૧૪ લેકોના આ ત્રણ વર્ગોમાંથી પ્રથમ વર્ગ વિશે જુઓ સુભાષિત સંગ્રહ, ૫૦ ૧૯ : एवं हि गम्भीरनयान् पदार्थान् न वेत्ति यस्तं प्रति देशनेयम् । अस्त्यालयः पुद्गल एव चेति स्कन्धा इमे वा खलु धातवश्च ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org