Book Title: Buddha Dharma Darsanani Payani Vibhavana
Author(s): Vidhushekhar Bhattacharya, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 30
________________ વિજ્ઞાનવાદ અને શૂન્યવાદ બુદ્ધયાન )ની વાત કરી છે, પણ તે તે લેાકાને ધ્યેયે પહેાંચાડવા ( સત્ત્વાવતાર ) માટે જ કરી છે.૪૪ બીજી રીતે ય ચાનાના એકબીજા સાથે મેળ કરવા પ્રયત્ના થયા છે. આપણને કહેવામાં આવે છે કે જો કે પરમાર્થ તે। મહાયાન દ્વારા જ પમાય અને એ માટે તે એના જ આશા લેવા જોઈ એ તેમ છતાં બુદ્ધે બીજા એ યાનાની દેશના આપી કારણ કે સાપાનની માફક આપણને તે મહાયાને પહાંચાડે છે અને પ્રાથમિક કક્ષાએ રહેલી વ્યક્તિઓ માટે તે જરૂરી છે. પ આ ૌદ્ધધર્મ દર્શનમાં વિજ્ઞાનવાદ અને શૂન્યવાદ જેવા ભિન્ન ભિન્ન મતે પ્રસિદ્ધ છે. હુ એમને વિશેની વિગતામાં ઊતરતા નથી પણ એક પ્રશ્ન કરું છું : ભગવાન બુદ્ધે પેાતે આવા પરસ્પર વિાધી સિદ્ધાંતા કેવી રીતે પ્રઞાધ્યા હાઈ શકે? એ બન્ને સિદ્ધાંતના કર્તા એમને કેવી રીતે ગણી શકાય ? ત્રણ ભવના ચિત્ત જ છે અને તે સિવાય બીજું કંઈ નથી એવી મતલબનું જણાવતાં ભગવાન બુદ્ધનાં વચના તરીકે સ્વીકારાયેલાં કેટલાંક લખાણા છે; ક વળી, આ કાટિનાં લખાણામાં કેટલીક જગ્યાએ જણાવ્યુ` છે કે બધું શૂન્ય છે.૪૭ આ એ વિધાનેામાંથી ખરું વિધાન કયું? એમ નહિ કહી શકાય કે અને અસત્ય છે, કારણ કે બન્નેને બુદ્ધવચના ગણ્યાં છે. જો બેમાંથી એક પણ પ્રમાણ છે તેા ખીજું પણ પ્રમાણ છે. જો બેમાંથી એકને તમે નથી સ્વીકારતા તે! બીજાના પણ અસ્વીકાર કરવા પડશે. તેથી કાઈ સમન્વય શેાધી કાઢવા જ જોઈ એ. આપણને કહેવામાં આવે છે—અને એ કહેનારાએ ૪૪, ધર્મધાતોરસંમેાત્ ચાનમેરોઽસ્ત ન પ્રમો । यानत्रितयमाख्यातं त्वया सत्त्वावतारतः ॥ સુભાષિતસંગ્રહમાં ઉદ્ધૃત, પૃ૦ ૧૪ (૨૦), અયવસ્॰(પૃ૦ ૨૨ )માં અયવની તત્ત્વરત્નાવલિ. ૨૧ ૪૫. અદ્રયવતી તત્ત્વરત્નાવલિ, પૃ૦ ૨૧: નનુ ત્િ મહાયાનનિન્જીત ટ્વાર્થઃ પરમાર્થાસ્તિ अस्य (? अथ ? ) किमर्थं तर्हि श्रावकप्रत्येकयाने भगवान् देशितवान् । तन्न । महायान - प्राप्यप्रापणार्थमेव श्रावकप्रत्येकयाननिर्माणात् । तदुक्तम् आदिकर्मकत्वस्य परमार्थावतारणे । उपायस्त्वयं सम्बुद्धैः सोपानमिव निर्मितः ॥ ૪૬. પિત્તમાત્ર મો બિનપુત્રા યદ્યુત ત્રધાતુમ્ । દશભૂમિશ્વરસૂત્ર, સ ંપા॰ Rhader, પૃ॰ ૪૯; સુભાષિતસ, પત્ર ૨૫; મધ્યમકાવતાર ( તિબેટી ), ૬.૮૩; તત્ત્વસ ૦૫૦, ૫૫૦; મધ્ય‰, પૃ ૧૩. ૪૭. શૂન્યા ડ્વ ધર્માઃ । કાશ્યપપરિ૦, પૃ૦ ૯૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82