Book Title: Buddha Dharma Darsanani Payani Vibhavana
Author(s): Vidhushekhar Bhattacharya, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 56
________________ આત્માને નિષેધ શા માટે? ૨૯ દ્વેષની સાથે બીજા દાષા જોડાયેલા હાઈ તેએના પણ ઉદ્દભવ થાય છે. તેથી એક જણ ભગવાન બુદ્ધની સ્તુતિ કરે છેઃ જો મનમાં અહંકાર હાય તા, જન્મપ્રબન્ધના નાશ થતા નથી; અને જો આત્મદૃષ્ટિ હેાય તેા હૃદયમાંથી અહકાર દૂર થતેા નથી. તમારા સિવાય જગતમાં બીજો કેાઈ નૈરાત્મ્યવાદી ઉપદેશક નથી. તેથી, ઉપશમ માટેના તમારા માર્ગ સિવાય ખીજો કાઈ માર્ગ નથી.’૩૦ આ જ વાત ચન્દ્રકીર્તિ તેના મધ્યમકાવતાર(૬.૧૨૩)માં કહે છે સઘળા ક્લેશે। અને દોષો આત્મદૃષ્ટિ( સત્કાયદૃષ્ટિ )માંથી ઉદ્ભવે છે એ ૨૯. યઃ પયત્યાત્માનં તસ્યામિતિ રાવતસ્નેહ । स्नेहात् सुखेषु तृष्यति, तृष्णा दोषांस्तिरस्कुरुते ॥ गुणदर्शी परितृषन् ममेति तत्साधनमुपादत्ते । तेनात्माभिनिवेशो यावत् तावत् तु संसारः ॥ आत्मनि सति परसंज्ञा स्व परविभागात् परिग्रह - द्वेषौ । अनयोः सम्प्रतिबद्धाः सर्वे दोषाः प्रजायन्ते ॥ " ૪૭ આચાય`પાદ( = નાગાર્જુન )ની આ કારિકાએ છે એમ કહી મેષિ૫૦માં (પૃ૦ ૪૯૨ ) તેમ જ ‘પદ્દનસમુચ્ચય’ઉપરની ગુણરત્નની ટીકામાં (બિમ્બ્લી૰ ઇન્ડિ॰, પૃ ૧૯૨ ) ઉદ્ધૃત કરવામાં આવેલી છે. છેલ્લી કારિકા અભિસમ૦ (પૃ૦ ૬૭)માં પણ ઉદ્ધૃત છે. ૩૦. આ સ્તુતિ ાત્રકાર માતૃચેટની કહેવાય છે, તેનું મૂળ આ પ્રમાણે છેઃ साहङ्कारे मनसि न शमं याति जन्मप्रबन्धो नाहङ्कारश्चलति हृदयादात्मदृष्टौ च सत्याम् । नान्यः शास्ता जगति भवतो नास्ति नैरात्म्यवादी नान्यस्तस्मादुपशमविधेस्त्वन्मतादस्ति मार्गः ॥ . તત્ત્વસ’૦૫૦(પૃ૦ ૯૦૫)માં ઉદ્ધૃત; 1323 B.S.માં વંગીય સાહિત્ય પરિષદ તરફથી પ્રકાશિત પેાતાના ‘બૌદ્ધ ગાન એ દાહા'માં હરપ્રસાદ શાસ્ત્રીએ સંપાદિત કરેલી ‘ આશ્ચર્યંચર્યાચય ’(જેને ખોટી રીતે ‘ ચર્ચાચવિનિશ્ચય ’ નામ અપાયું છે)ની ટીકામાં પૃ૦ ૬૧ પર આગમ તરીકે ઉદ્ધૃત; અભિવ્કા ૯, પૃ૦ ૨૩૦. સાથે સાથે નીચે આપેલ શીલાંકની સૂત્રકૃતાંગ ઉપરની ટીકામાં (આગમેાદયસમિતિ, ૧૯૨૧) આવતા લેાક જુએ, ૧.૧૧ (પૃ૦ ૧૩૬) : माहमिति चैष यावदभिमानदाहज्वरः कृतान्तमुखमेव तावदिति न प्रशान्त्युन्नयः । यशःसुखपिपासितैरयमसावनर्थोत्तरैः परैरपसदः कुतोऽपि कथमप्यपाकृष्यते ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82