Book Title: Bruhad Yog Vidhi Part 04 Kalik Yog
Author(s): Purnachandrasagarsuri
Publisher: Agamoddharak Foundation

View full book text
Previous | Next

Page 12
________________ કાલગ્રહી: “ઇચ્છાકારેણ સંદિસહ પભાઈ કાલક સંદિસાઉં? ‘ઇચ્છે' ખમાસમણ : “ઇચ્છાકારેણ સંદિસહ પભાઈ કાલ લેઉં? “ઇચ્છ' કહી મર્થીએણ વંદામિ આવસ્સિઆએ ઇચ્છે” બાલી. મુખ બદલી “આસજ્જ - આસજ્જ - આસજ્જ નિશીહિ', એમ ત્રણવાર બોલતાં બોલતાં પ્રમાર્જના કરતા કરતા પૂર્વ દિશા તરફ તિર્થો દિશાએ દાંડીધર ઊભો છે ત્યાં તેની સન્મુખ આવી“નમો ખમાસમણાણું” બોલે.. કાલગ્રહી : દાંડીધરની મુઠીમાં રહેલી દાંડી સમક્ષ ઉભા ઉભા માત્ર “મFએણ વંદામિ” “ઈરિયાવહિયં પડિક્કમામિ... (અહીં ‘ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ !' બોલવાનું નથી) ‘ઇચ્છે'; ઈચ્છામિ પડિક્કમિઉં... ઈરિયાવહિયા... તસ્સઉત્તરી.. અન્નત્થ... ૧ નવકારનો કાઉસ્સગ્ન કરવો, ‘ણમો અરિહંતાણં' બોલ્યાવગર કાઉસગ્ગ પારીપ્રગટ નવકાર બોલવો.. પછી બંને જણ સાથે ઉભક (ગોદોહાસન મુદ્રાએ) બેસે કાલગ્રહી મુહપત્તિનું પડિલેહણ કરે પછી “કાલ માંડલું કરે” (અહીં કોઈ આદેશની જરૂર નથી મૌનપૂર્વક) (આ વિગત ‘પાટલીની વિધિ' નામક પ્રકરણમાં P No. 129 પરથી જોવી.. કાલમાં ડેલુ પૂરું થાય એટલે રજોહરણ સામે છે એટલે દાંડીધર આપે દશીમાંથી પોતાના હાથમાં રહેલ દાંડી પસાર કરી પછી કાલગ્રહી દાંડીને ૧૦ બોલથી પડીલેહે. અને કમ્મરમાં તે દાંડીને ખોસીને ૫૦ બોલથી મુહપત્તિ પડીલેહવી ત્યારબાદ.. (જે કાલગ્રહણ હોય તેના નામ લેવા સર્વ સ્થાને..)

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94