Book Title: Bruhad Yog Vidhi Part 04 Kalik Yog
Author(s): Purnachandrasagarsuri
Publisher: Agamoddharak Foundation

View full book text
Previous | Next

Page 63
________________ વાડા મળે Úડીલ જાવે તો છઠ્ઠનું પ્રાયશ્ચિત્ત આવે. બે જોગની ક્રિયાની આલોચના પૂર્ણ થયા પછી આગળના જોગમાં પ્રવેશ કરવો કે કરાવવો. ગુરુ પ્રત્યેનીક-એકાંતવાદી-સુખસેલીઓ, ક્રિયા એનાદરી, થંભી-દંભી આવા જીવને યોગ કરવા માટે સર્વથા ત્યાજ્ય જણાવ્યા છે. દિવસ પડવાના કારણો સિવાયની સર્વ આલોચના વૃધ્ધ વડીલ સ્વગુરૂ ક્રિયાકારકને પૂછીને લેવી. યોગદ્વહન વિના સૂત્ર ભણનાર - વાંચનાર - સાંભળનાર અનાચારી હોવાથી પ્રતિદિન પ્રાયશ્ચિતનો ભાગી બને (શ્રી નિશીથભાષ્ય ચૂર્ણિ) - દેવસર તપાગચ્છ સામાચારી સંરક્ષક, બહુશ્રુતોપાસક આગમોદ્ધારક પૂજ્ય આચાર્યદેવ શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજા

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94