________________
કલ્પસૂત્રની અનુજ્ઞા પછી બીજે દિવસે મહાનિશીથ જોગમાં પ્રવેશ કરી શકાય તેમાં વૃદ્ધિ - પડેલા દિવસ પાછળથી ભરાય, કલ્પસૂત્રના વૃધ્ધિ + પડેલા દિવસ અનાગાઢું હોવા છતાં તે મહાનિશીથ પછી કરવાથી આગાઢ થઈ જાય અને તે દિન આયંબિલથી ભરવા પડે સૂયગડાંગ યોગની અનુજ્ઞા પછી વૃદ્ધિ અને પહેલા દિવસ બાકી હોયતો દાણાંગમાં પ્રવેશ કરી શકાય તે જ પ્રમાણે ઠાણાંગ બાદ સમવાયાંગમાં પ્રવેશ કરાય અને તે સર્વે અનાગાઢું હોવાથી નિવિ - આયંબિલથી ભરી શકાય.. સમવાયાંગમાં આમ તો ત્રણ દિવસમાં ઉદેશ સમુદેશ અનુજ્ઞાના દિન હોવાથી પરૂપે આયંબિલ આવે ૪થો દિન વૃદ્ધિનો તથા નિષ્ક્રમણનો આગલો દિવસ હોવાથી ત:રૂપે આયંબિલ આવે પરંતુ જો વરસાદના કારણે દિવસો વધી જાય તો નિવી - આયંબીલથી કરી શકાય છે. પણ ઉપાંગ સૂત્રના જોગમાં આયંબિલ જ જોઇએ.. મહાનિશીથ અને નંદી અનુયોગ સુધીના યોગ ન થયેલ હોય તેવા સાધુ ઉપધાનવાળા અંતરાયના શ્રાવિકાબેન તથા અંતરાયવાળા સાધ્વીજીને જોગ દરમ્યાન સવાર - સાંજની ક્રિયા કરાવી શકે નહી પૂર્વના યોગની અનુજ્ઞા થઈ ગઈ હોય અને તે જોગ કદાચ ઉત્કાલિક હોય એટલે કે કાલગ્રહણ - સંઘટ્ટા વિનાના હોય તો અગાઢ કારણે ભગવતી સૂત્રમાં પ્રવેશ કરે તો ભગવતીની અનુજ્ઞા પછી તે પડેલા કે વૃધ્ધિના દિવસો નિવી – આયંબિલથી ભરી શકાય પણ તે દિન સંઘટ્ટો - આઉત્તવાણય સાથે જ કરવા પડે
“ોn: વર્ષ શાસ્ત્રમ્' ક્રિયામાં કુશળતા પ્રાપ્ત કરાવે તે ચો, બોનની યોજા:' આત્માને મોક્ષ સાથે જોડવાની પ્રવૃત્તિ તે ચોમ થોડાદિને રે, સાધુ શ્રત મને' પૂ. ઉ. યશોવિજયજી મ.સા.
- આગમોદ્ધારક પૂ. આ. શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ. સા.