________________
·
·
•
•
•
ભગવતી સૂત્ર યોગ
“જો ભગવતી વહી હોય તો એવા ભગવતીની અનુજ્ઞા નંદી કર્યા પછી સંઘટ્ટો - આઉત્તવાણય લેવા-મેલવા મુહપત્તિ પડીલેહવી ન જોઈએ'' એમ યોગ વિધિમાં ઉલ્લેખ છે પરંતુ હાલમાં ગચ્છ કે સમુદાયમાં આ પ્રવૃત્તિ નથી માટે પડિલેહવી જોઈએ..
ભગવતીના યોગમાં પ્રવેશ કર્યા પછી ૪ માસ ઉપરાંત પણ માસની અંદર ગણિપદ અપાય છે, યોગ વિધિમાં ૫ માસથી પાા માસ અંદર અપાય તેવો ઉલ્લેખ છે પરંતુ હાલમાં ઉપરોકત ૪ થી પાનાસની પ્રવૃત્તિ પ્રચલિત છે.
ભગવતીના યોગમાં ગણ પદ પ્રદાનના યુહૂર્તના દિવસે અનુજ્ઞાનું કાલગ્રહણ અને તેના આગળના દિને સમુદેશનું કાલગ્રહણ લેવું
ગણિપદ સ્થાપન કર્યા પછી પવેણું- પચ્ચક્ખાણ - સજ્ઝાય કરાવાય છે તે જ પ્રમાણે પંન્યાસ – ઉપાધ્યાય – આચાર્યપદમાં સમજવું..
ભગવતીના જોગમાં ગણિપદ આપ્યા પછી તુરંત પંન્યાસ પદ આપી શકાય છે.
પદ પ્રદાન બપોર પછી જો હોય તો પવેણું – સજ્ઝાય આદિ પ્રથમ કરી લે..
ભગવતી સૂત્રના જાગમાં ૭૫ કાલગ્રહણ પૂર્ણ થયા પછી મહીનામાં પાંચતિથિ આયંબિલ બાકી દિનોમાં લગાતાર નિવિ કરી શકાય છે, ફરજીયાત નથી. નિવિમાં શાક અને ફુટ વિગેરે લીલોતરી લેવાની પ્રવૃત્તિ છે.. પરંતુ નિવીયાતી વસ્તુની આચરણા તો જરૂરી છે.
(૭પ કાલગ્રહણ પૂર્વે આયંબીલ - નિવિના ક્રમથી અવશ્ય કરવાના હોય છે ત્યારબાદ પણ તે ક્રમે સંપૂર્ણ જોગ પૂરા કરી શકાય.)
ભગવતી સૂત્રમાં ૭પ માં કાળગ્રહણે ફરજીયાત આયંબિલ કરવાનું હોય છે. ગણીપદ લિંગ પતિ પર્વે લોચ કરાવવાની પરંપરા છે.