________________
' જોગમાં અસક્ઝાયના દિવસની માહિતી.. ચૈત્ર સુદ ૫ ના બપોરે ૧૨-૦૦ક, થી લઈ ચૈત્ર વદ ૨ ના સૂર્યોદય સુધી ૧૨ા દિન અસ્વાધ્યાય.. આસો સુદ ૫ ના બપોરે ૧૨-૦૦ક. થી લઈ આસો વદ ૨ ના સૂર્યોદય સુધી ૧૨ા દિનની અસજઝાય.. અષાઢ સુદ ૧૪ ના બપોરે ૧૨-૦૦થી અષાઢ વદ ૨ ના સૂર્યોદય સુધી ફાગણ સુદ ૧૪ ના બપોરે ૧૨-૦૦થી ફાગણ વદ ૨ ના સૂર્યોદય સુધી કારતક સુદ ૧૪ ના બપોરે ૧૨-૦૦થી કારતક વદ ૨ ના સૂર્યોદય સુધી ચાતુર્માસિક ૨ા દિવસની અસજઝાય... તે સુત્ર સ્વાધ્યાયને આશ્રીને સમજવી, પરંતુ વદ ૨ ના દિને સવારના કાલગ્રહણ લેવામાં વાંધો નથી... તેનો કાળ વદ ૧ ના રાત્રે ૧૨-૦૦ ક. પૂર્ણ થાય એટલે એકમના નુતરાં દેવાય છે. બકરી ઈદના દિને ૮ પ્રહરની અસઝાય.. અકાળે વર્ષા (કા. સુ. ૧ થી લઈ આદ્રા નક્ષત્ર સુધી) થાય તો વર્ષો પૂર્ણ થયા બાદ ૩ પ્રહરની અસજઝાય.. (આદ્રા નક્ષત્ર થી કા. સુ. ૧૪ સુધી વર્ષાકાળ ગણાય) શેષકાળમાં (અકાળે) વાદળાદિ કારણે આકાશ ઢંકાયેલા હોય તો વાધાઈ - અધરતિ - વિરતિ કાલગ્રહણ ન લેવાય પરંતુ ત્રણ તારા દેખાતાં હોય તો તે ત્રણ કાલગ્રહણ લેવાય, પભાઈ કાલગ્રહણ એક પણ તારો ન દેખાય તો પણ લેવાય જ્યારે ચોમાસામાં સર્વ કાલગ્રહણ લેવાય. વરસાદના છાંટની ૩ પ્રહર, વીજની ૨ પ્રહર, ગાજની ૧ પ્રહરની અસઝાય સમાચારીપ્રમાણે ૨ખાય છે તે પરંપરાથી જાણવું ગંધર્વનગર વિદ્યુત -ઉલ્કા - દિગૂદાહ જ્યાં સુધી આકાશમાં દેખાય ત્યાં સુધી અસઝાય અને પૂર્ણ થયા બાદ ૧ પ્રહરની અસઝાય. તારા પડે ત્યારે પાછળ મોટી રેખા અથવા ઉદ્યોત થાય તે ઉકા કહેવાય તે ન થાય તો કણગ (ખરતા તારા) કહેવાય આ ઉલ્કાની અસઝાય ૧
૧૫)