________________
સંદિસહ પભાઈકાલ વારવટ્ટે ?'' બોલે ત્યારે)
અન્ય યોગીઓ હોય તો અન્ય યોગીઓ અને કાલગ્રહી : ‘વારવટ્ટે’’ બોલે
(દાંડીધર પૂર્વોક્ત વિધિ પ્રમાણે બોલવાપૂર્વક સ્થાપનાચાર્યથી તિિિદશાએ કાલગ્રહી ઊભો છે ત્યાં તેની સન્મુખ આવી ઊભો રહે બાદ) કાલગ્રહી : “મત્થએણ વંદામિ આવસ્ટિઆએ ઈચ્છું”“આસજ્જ - આસજ્જ- આસજ્જ નિસીહિ, એમ ત્રણવાર બોલતાંબોલતાં પશ્ચિમ દિશામાં રહેલી પાટલી તરફ પૂર્વેયાં હતાં તે સ્થાને પાછો ફરે
કાલગ્રહી - “નમો ખમાસમણાણું'' સ્થાપનાચાર્ય સન્મુખ જોઈને બોલે..
કાલગ્રહી ખમાસમણ : “ઈચ્છાકારેણ સંદિસહ ઈરિયાવહિયં પડિક્કમામિ ..?ઇચ્છું'
(અહીં પાટલી સ્થાપી દીધા બાદ ‘ભગવન્ !’ શબ્દ બોલવાનો નથી તે ઉપયોગ રાખવો.) ઈરિયાવહિયાએ..તસ્સ ઉત્તરી.. અન્નત્થ.. ૧ નવકારનો કાઉસ્સગ્ગ
(‘ણમો અરિહંતાણં’ બોલ્યા વગર પારવો)ઉપર ૧ નવકાર પ્રગટ બોલવો- પછી
કાલગ્રહી ખમાસમણ ઃ “ઇચ્છાકારેણ સંદિસહ મુહપત્તિ પડિલેઉં ? ‘ઇચ્છું' કહી મુહપત્તિનું ૫૦બોલ પૂર્વક પડિલેહણ.. બે વાંદણા દેવા ‘રાઈયં’ બોલવું પછી ઉભા થઈ
(“ જે કાલગ્રહણ હોય તેનું નામ બોલવું - વિરતિકાલ - વાઘાઈકાલ - અધરતિકાલ)
(જો અન્ય યોગીઓ ન હોય તો કાલગ્રહી : “હૂઁ” કારો ભણે તેવી પ્રણાલિકા પણ વિદ્યમાન છે.)
ન
૧૦૯