Book Title: Bruhad Yog Vidhi Part 04 Kalik Yog
Author(s): Purnachandrasagarsuri
Publisher: Agamoddharak Foundation

View full book text
Previous | Next

Page 15
________________ ખમાસમણ : “ઇચ્છાકારેણ સંદિસહ મુહપત્તિ પડિલેઉં?” “ઇચ્છું” કહી મુહપત્તિનું ૫૦બોલ પૂર્વક પડીલેહણ.. બે વાર વાંદણાં.. ઉભા થઇ ઉભા - ઉભા જ કાલગ્રહી: “ઇચ્છાકારેણ સંદિસહપભાઇ કાલાવેલું?” “ઇચ્છે કાલગ્રહી ખમાસમણ : “ઇચ્છકારિ સાહવો પભાઇ કાલ સુજે? (એમ બોલે ત્યારે દાંડીધર તથા ત્યાં ઉપસ્થિત અન્ય યોગીઓ હોય તો તે સર્વ ‘સુજે' એમ સાથે બોલે) પછી કાલગ્રહી: “ભગવન્! મું પભાઇ કાલ જાવ સુધ્ધ” એમ કહે, ( વિરતિકાલ - વાઘાઈકાલ - અધ્ધરતિકાલ આ ત્રણ કાલ ગ્રહણમાં માત્ર ‘સુધ્ધ' જ બોલવું ‘જાવ’ બોલવાનું નહી) પછી બન્ને જણ સાથે ખમાસમણ દેઇ કાલગ્રહી : “ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! સઝાય કરું? “ઇચ્છે' એમ કહી ૧ નવકાર ગણી કાલગ્રહી “ધમ્મો મંગલની પાંચ ગાથા કહે.. પછી (દાંડીધર ખમાસમણ : “ઇચ્છકારિ સાહવો દિકં સુર્ય કિંચિ ?’’ બોલે ત્યારે) બીજાયોગીઓ તથા કાલગ્રહી : “નકિંચિ' બોલે (તે જ સમયે દાંડીધર દાંડીને અન્ય દાંડીને સ્પર્શે કે પાટલી હાલી ન જાય તેમ પાટલી પર મૂકે) પછી બંને જણ ખમાસમણ દઈ જમણો હાથ જમીન પર સ્થાપી “અવિધિ - આશાતનામિચ્છામિ દુક્કડમ્” કહી બંને જણ જમણો હાથ સવળો રાખી ૧ નવકાર ગણી પાટલી ઉત્થાપે.. ઈતિ કાલગ્રહીની વિધિ સંપૂર્ણ...

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94