________________
પછી ૧ નવકારે બેઠા અને ૧ નવકારે ઉભા ઉભા પાટલી થાપે.. પછી ખમાસમણ : “ઇચ્છાકારેણ સંદિસહ વસહિ પઉં? “ઇચ્છે” ખમાસમણ “સુદ્ધા વસહિ” “ઇચ્છામિ ખમાસમણો વંદિઉં જાવણિજ્જાએ નિસાહિઆએ.. બોલતાં બેસીને પાટલી પરથી ઓઘાથી પ્રમાજી દાંડી લે અને તે જ વખતે મનમાં “મFણ વંદામિ” બોલવા પૂર્વક ૧૦ બોલથી દાંડી પડીલેહવી પછી ડાબી બાજુએ જમીન પર પૂંજીને તે દાંડીને નીચે જમીન ઉપર મૂકતાં મનમાં જ “કાલ થાપું?” બોલે બાદ ૧ નવકારે પાટલી થાપ - ૧ નવકારે ડાબી બાજુની દાંડી થાપે - અને ઉભા થઈ પાટલી - દાંડી સર્વે ૧ નવકારે થાપે. (કુલ ત્રણ નવકાર થશે.) ખમાસમણ : “ઇચ્છાકારેણ સંદિસહ પભાઈ કાલ પdઉં? “ઇચ્છે' ખમાસમણ : “ઇચ્છકારિ સાહવો પભાઈ કાલ સુજે...? બીજા યોગીઓ ‘સુજે' બોલે પવનાર : “ભગવદ્ !મુપભાઈ કાલ જાવ સુદ્ધ બોલે ખમાસમણ : જમણો હાથ જમીન ઉપર સ્થાપી “અવિધિ આશાતના મિચ્છા મિ દુક્કડમ” દઇ સવળો હાથ રાખી ૧ નવકારે પાટલી ઉત્થાપવી..
ઈતિ કાળ પવાની વિધિ સંપૂર્ણ.. * પભાઈ સિવાયના કાલગ્રહણમાં ‘જાવ’ શબ્દ ન બોલવો... દા.ત. “ભગવદ્ ! મું વિરતિકાલ સુદ્ધ'' જો ૧ થી વધુ કાલગ્રહણ હોય તો જે જે કાલગ્રહણ હોય તેનું નામ લઈ ઉપરોક્ત બે ખમાસમણના આદેશમાં નામ બદલી માંગવા.. ૪ કાલગ્રહણ હોય તો પહેલા ‘પભાઈ” ને ત્યાર પછી વાધાઈ – અધ્ધરતિ અને વિરતિ કાળ પdવવો.)