Book Title: Bruhad Yog Vidhi Part 04 Kalik Yog
Author(s): Purnachandrasagarsuri
Publisher: Agamoddharak Foundation

View full book text
Previous | Next

Page 27
________________ ૧ લોગસ્સનો કાઉસ્સગ્ન ‘ચંદેસુ નિમ્મલયરા’ સુધી.. પારીને પ્રગટ લોગસ્સ.. (પાટલી ૨૫ બોલથી, મુહપત્તિ ૨૫ બોલથી, દાંડીઓ ૧૦ - ૧૦) બોલથી, તગડી ૪ બોલથી પડીલેહવી તેમાં બે દાંડીમાંથી પહેલી એકને પાટલી પર સ્થાપવી. બીજી એકને ડાબી બાજૂ જમીન પર મૂકવી) પછી બેઠાં બેઠાં ૧ નવકારે પાટલી થાપવી, ૧ નવકારે ડાબી બાજુની દાંડી સ્થાપવી, પછી ઉભાં થઈને ૧ નવકારે પાટલી થાપવી ખમાસમણ : “ઈચ્છાકારેણ સંદિસહ મુહપત્તિ પડિલેઉં..? ‘ઇચ્છે' (હવે ભગવદ્ ! શબ્દ ‘સજઝાય કરૂં'ના આદેશ સુધી ન બોલવો) પછી બે વાંદણા..દેવા (વાંદણામાં સવારે વિરતી -પભાઈ - અદ્ધરતિ (રાત્રીના) કાલગ્રહણમાં ‘રાઇય’ કહેવું. વાઘાઈમાં “દેવસિય’ બોલવું) ઉભાં રહી “ઇચ્છાકારેણ સંદિસહ સઝાય સંદિસાઉં? “ઇચ્છે' ખમાસમણ : “ઇચ્છાકારેણ સંદિસહ સજઝાય પઠાવું? ‘જાવશુધ્ધ” “ “ઇચ્છે' સક્ઝાયસ્સ પઠાવણી કરેમિ કાઉસ્સગ્ગ.. અન્નત્થ..કહી ૧ નવકારનો કાઉસ્સગ્ગ. કરી ‘ણમો અરિહંતાણં' બોલ્યા વિના હાથ ઉંચો કરી લોગસ્સ સાગરવર ગંભીરા.. સુધી પ્રગટ પણે કહી “ધમ્મો મંગલની ૧૭ ગાથા' બોલે “અંતિમ ચરણ ‘નિગૂંથાણે મહેસિણું’ બાદ હાથને કાઉસ્સગ્ન મુદ્રામાં રાખીને ૧ નવકારનો કાઉસ્સગ્ન કરી ‘ણમો અરિહંતાણં' બોલ્યા વિના હાથ ઉંચો કરી, પ્રગટ નવકાર બોલે.. પછી બે વાંદણા દેવા ઉભા થઈ “ઇચ્છાકારેણ સંદિસહ સઝાય પdઉં? ‘ઇચ્છે'. '' ‘જાવશુધ્ધ' પભાઈકાલ સિવાયની સજઝાયમાં ન બોલવું

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94